હળવદના શક્તિનગર ગામેં પાણી પ્રશ્ને મહિલાઓનો માટલા ફોડીને વિરોધ
વર્ષોની પાણીની સમસ્યા ઉકેલવા તંત્ર નપાણિયું પુરવાર થતા મહિલાઓ વિફરી : પાણીના એકએક બુંદ માટે તરસતા ગામલકોએ હૈયાવરાળ ઠાલવી
હળવદ : કહેવાય છે કે, જળ એ જ જીવન છે પણ જ્યાં જળ...
માળીયામાં પ્રેમ સંબંધ તોડી નાખનાર યુવાન ઉપર પ્રેમિકા સહિત બે શખ્સોનો હુમલો
માળીયા પોલીસે પ્રેમિકા સહિત બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
માળીયા : માળીયા મિયાણામાં બીજે લગ્ન થયા બાદ યુવાને તેની પ્રેમિકા સાથે પ્રેમ સબંધ તોડી નાખતા ઉશ્કેરાયેલ તેની પ્રેમિકા સહિત...
મોરબીમાં મારામારીના ગુન્હામાં સંડોવાયેલા શખ્સની પાસા હેઠળ ધરપકડ કરાઈ
મોરબી : મોરબી જિલ્લા હાલ અનેક ગુન્હા સંડોવાયેલા શખ્સોની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસે વધુ એક શખ્સ સામે પાસાનું શસ્ત્ર ઉગામ્યુ છે.
આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર...
મોરબીના પૂર્વ ધારાસભ્યના નિવાસસ્થાને વધુ એક ઘડિયા લગ્ન યોજાઈ ગયા
મોરબી : હાલ મોરબીના પૂર્વ ધારાસભ્યએ ઘડિયા લગ્ન કરવા લોકોને અપીલ કરી હતી અને તેમના નિવાસ સ્થાને ઘડિયા લગ્ન યોજાનાર માટે લગ્નનું આયોજન અને તેમના તરફથી ભોજન સમારંભનો સંપૂર્ણ ખર્ચ આપવામાં...
મોરબીમાં ચાલુ બાઈકે મોબાઈલ ફાટતા નીચે પટકાયેલા યુવાનનું મોત
ખિસ્સામાં રહેલો મોબાઈલ ફાટતા યુવાનને સાથળના ભાગે ગંભીર ઇજા પહોંચ્યા બાદ બાઇક સ્લીપ થતા યુવાનનું મોત થયું
સમગ્ર બનાવ અંગે તાલુકા પોલીસે જીણવટભરી તપાસ હાથ ધરી
મોરબી : મોરબી નેશનલ હાઇવે ઉપર બધુંનગર...

















