Sunday, September 14, 2025
Uam No. GJ32E0006963

મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખનો વિદાય સમારંભ યોજાયો

શિક્ષક તરીકે નિવૃત થનાર મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખને માન સન્માનભેર વિદાય અપાઈ મોરબી : મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શિવલાલભાઈ કાવર 30 જૂને વયનિવૃત થતાં શાળા પરિવાર તરફથી તેમને...

મોરબીના સરદાર બાગમાં પુસ્તક પરબ યોજાયું

500 થી વધુ લોકોએ પુસ્તક પરબનો લાભ લીધો મોરબી : મોરબીના સરદાર બાગમાં આજે પુસ્તક પરબ યોજાયું હતું. જેનો 500 થી વધુ લોકોએ લાભ લઈને વિવિધ વિષયના મનગમતા પુસ્તકો પોતાના ઘરે વાંચવા...

માળિયામાં હોટેલના ભાડા બાબતે બે સગાભાઇ વચ્ચે મારામારી

માળિયા : માળીયામાં હોટેલના ભાડા બાબતે થયેલી બોલાચાલી બાદ સગાભાઈએ બીજા ભાઈ ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છેપ્રાપ્ત થતી વિગત મુજબ માળિયામા સંઘના પેટ્રોલ પંપ પાસે...

મોરબીમાં ઉછીના પૈસા પરત ન આપતા છરી મારી દીધી

મોરબી : મોરબીમાં ઉછીના આપેલા પૈસા પરત ન આપતા ઉશ્કેરાયેલા શખ્સે એક યુવાનને ગળાના ભાગે છરી મારી દીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ...

મોરબીમાં સ્વચ્છતા અભિયાનની ટીમે પંચાસર રોડ પાસે કરી સઘન સફાઈ

મહિલા કાઉન્સીલર સહિત મોટી સંખ્યા લોકોએ શ્રમદાન કરીને પંચાસર રોડ આસપાસના વિસ્તારને ચોખ્ખો ચણાક કરી નાખ્યો મોરબી : મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી દર રવિવારે ચાલતું તબીબો સહિતની 150થી વધુ લોકોની ટીમનું સ્વચ્છતા...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...

નવા નાગડવાસ ગામે બંધ મકાનમાંથી 2 તોલા સોના અને રોકડની ચોરી

મોરબી : મોરબી તાલુકાના નવા નાગડવાસ ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને 2 તોલા સોનું અને રોકડની ચોરીને અંજામ અપાયો હોવાનો બનાવ સામે...

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...