મોરબી : દુકાનમાંથી ધોળે દિવસે ચોરી, સમગ્ર ઘટના કેમેરામાં કેદ-Cctv Footage
https://youtu.be/qpzeveKaxSk
મોરબી પંથકમાં તસ્કરો બેફામ બની ગયા છે ગઈકાલે ચીલઝડપની ઘટના મોરબીમાં નોંધાઈ હતી અને મહિલાના ગળામાંથી 1 લાખની કિમતનો સોનાનો ચેન લઇ આરોપી ફરાર થયા છે તો આજે કેનાલ ચોકડી નજીકની...
મોરબીમાં વૃદ્ધાશ્રમના વડીલોને ભોજન કરાવી મહિલાએ જન્મદિવસની ઉજવણી કરી
જન્મદિવસનો પ્રસંગ વ્યક્તિ માટે વિશેષ હોય છે અને આજના દેખાદેખીના યુગમાં જન્મદિવસની ઉજવણી માટે મોટો ખર્ચ કરવામાં આવતો હોય છે ત્યારે મોરબીની મહિલાએ નિરાધાર વડીલોને ભોજન કરાવી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી...
મોરબી : રવાપર રોડ પર મહિલાના ગળામાંથી એક લાખના સોનાના ચેનની ચીલઝડપ
મોરબીના રવાપર રોડ પરના રહેવાસી કંચનબેન લાલજીભાઈ બાવરવાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે સાંજના સુમારે તે રવાપર રોડ par સુભાષનગર સોસાયટી મેઈન રોડ પરથી રૂક્ષ્મણી બેન સાથે ચાલીને જતા હતા...
મોરબી : પેપરમિલમાં લોડર રીવર્સ લેતી વેળાએ શ્રમિક કચડાયો, કરુણ મોત
મોરબીના રફાળેશ્વર નજીક આવેલ આનંદ પેપરમિલમાં રહીને કામ કરતા પ્રેમસીંગ નારણસિંહ રાજપૂતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે લોડરના ચાલક કમલેશભાઈ લોડર પુરઝડપે ચલાવી રીવર્સ લઇ વણાંક કરતા ફરિયાદીનો ભાણેજ રાજેન્દ્રસિંહ ધીરજસિંહ...
મોરબી : સિંચાઈ કૌભાંડમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખના આગોતરા જામીન રદ
મોરબી : સિંચાઈ કૌભાંડમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખના આગોતરા જામીન રદ
કોર્ટે આગોતરા જામીન ફગાવી દેતા ધરપકડનો માર્ગ મોકળો બન્યો
મોરબી : મોરબી જિલ્લાના બહુચર્ચિત સિંચાઈ કૌભાંડમાં મોરબી જીલ્લા ભાજપના ઉપપ્રમુખનું નામ ખુલ્યા બાદ...