વાંકાનેર : ગાંજાના આરોપીની જામીન અરજી મંજુર કરાઈ

0
64
/

વાંકાનેર : વાંકાનેરના રિઝવાન અયુબભાઇ પાસેથી ગાંજો મળી આવતા તેની ઉપર એનડીપીએસ એક્ટ, સેક્શન 20(a) અન્વયે ફરિયાદ દાખલ કરીને ધરપકડ કરવામાં આવી હતી. જેની સામે આરોપી દ્વારા કરાયેલી જામીન અરજી મંજુર થઇ છે.વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગાંજાના આરોપી રિઝવાન અયુબભાઇ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ અન્વયે ગાંજો મળી આવતા ફરિયાદ દાખલ કરીને ધરપકડ કરવામાં આવી હતી. આથી આરોપીએ એમના વકીલ શબાના એમ ખોખર મારફતે મોરબી પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીનની અરજી કરી હતી. જેમાં વકીલ શબાના ખોખરે પોતાની ધારદાર દલીલો અને હાઈ કોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજુ કર્યા હતા. આથી પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ દવારા આરોપીને જામીન પર છોડવાનો હુકમ કરવામાં આવ્યો હતો.Image result for wankaner taluka police station

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/