ટંકારામાં બારીનો કાચ પેટમાં ઘુસાડી સિક્યોરિટી ગાર્ડનો આપઘાત
પ્રાથમિક તપાસમાં વતન જવા માટે ચિંતામાં રહેતા હોવાનું કારણ ખુલ્યું
ટંકારા : ટંકારાના ખિજડીયા રોડ ઉપર આવેલ ફેક્ટરીના સિક્યોરિટી ગાર્ડએ બારીના કાચથી પેટમા ઈજા કરી આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું. બે દિવસથી...
મોરબીના ત્રાજપર રોડ પર અકસ્માતમાં યુવાન ગંભીર
(રિપોર્ટ: સંજય અમદાવાદી) મોરબી: મોરબીના ત્રાજપર રોડ પર એક બાઇક ચાલકની હડફેટે આવી જતા યુવાન ઢળી પડ્યો હતો અને ગંભીર રૂપથી ઇજાગ્રસ્ત થતા લોકોના ટોળાં એકત્રિત થયા હતા જોકે તાત્કાલિક 108...
મોરબીના ધરમપુર ગામના સરપંચ સહીત સાત સભ્યોને ગૌચર દબાણ મામલે ડીડીઓ દ્વારા હોદા પરથી...
મોરબીના ધરમપુર ગામે ગૌચરમાં દબાણ મામલે મળેલી ફરિયાદ બાદ તપાસ ચલાવતા દબાણો મામલે કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી હોય છતાં કોઈ કાર્યવાહી ના કરાતા ડીડીઓ દ્વારા સરપંચ અને સાત સભ્યોને હોદા પરથી...
મોરબી : અણીયારી, ગાળા, સાદુળકા અને રાસંગપરમાં બ્રિજેશ મેરજાને પ્રવેશ પ્રતિબંધના લાગ્યા બેનર
મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામું આપ્યા બાદ ભાજપમાં પ્રવેશ કરવાની હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી આમ છતાં બ્રિજેશ મેરજાના ભાજપમાં સંભવિત પ્રવેશને ધ્યાને લઈને પૂર્વ ધારાસભ્યના સમર્થકો મેદાને આવ્યા...
મોરબીમાં લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
મોરબી પંથકમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવીને વાલીપણામાંથી અપહરણ કરી લઇ જઈને એક સખ્શે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી પથંકમાં...
























