મોરબી : ફેસબુક એકાઉન્ટ હેક કરી અપમાનજનક કૉમેન્ટ કરવા મુદ્દે ગુનો નોંધાયો

0
246
/
/
/

લોકડાઉન દરમિયાન અજાણ્યા શખ્સે પાસવર્ડ મેળવીને ફેસબુક એકાઉન્ટ હેક કરી નાખ્યાની અરજીના આધારે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

મોરબી : મોરબીમાં વેપારીના ફેસબુકના પાસવર્ડ મેળવી એકાઉન્ટ હેક કરીને અજાણ્યા શખ્સે ફેસબુક ઉપર મુકેલી શ્રદ્ધાંજલિની પોસ્ટમાં અપમાનજનક કૉમેન્ટ કરી હતી. લોકડાઉન દરમિયાન આ મામલો બહાર આવ્યા બાદ વેપારીએ અરજી કરી હતી. હવે આ મામલે એ ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી કર્યાવહી હાથ ધરી છે.

POLICE-A-DIVISON

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner