મોરબી: રવાપરના મૃતક પોઝિટિવ દર્દીના પત્ની-પુત્ર અને બે સહ બેંકકર્મીઓના સેમ્પલ લેવાયા
મોરબીમાં દાખલ અન્ય એક શંકાસ્પદ દર્દીનું પણ સેમ્પલ લેવાયું : રિપોર્ટની જોવાતી રાહ
મોરબી : શહેરના રવાપર રોડ સ્થિત શુભ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા બેંકકર્મી હેમાંગભાઈ રજનીભાઈ વજરીયાનું કોરોનાની સારવાર દરમ્યાન રાજકોટ ખાતે...
મોરબીના ખરાબ રોડની દયનીય સ્થિતિ સુધારવા સામાજિક કાર્યકરોની રજૂઆત
મોરબી : મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જીગ્નેશભાઇ પંડયા અને જગદીશભાઇ બાંભણીયાએ મોરબીના તમામ રોડની દયનીય સ્થિતી અંગે જિલ્લા કલેક્ટર તથા નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરેલ છે.
આ રજૂઆત અનુસાર મોરબીના...
રાજકોટની ઘટના બાદ મોરબી જીલ્લામાં તંત્ર જાગ્યું, બ્રીજના સર્વેની કામગીરી હાથ ધરાઈ
રાજકોટના આજી ડેમની દીવાલ તૂટી પડતા બે યુવાનના મોત થયા બાદ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આ ઘટનામાંથી બોઘપાઠ લઈને મોરબીમાં બ્રીજના સર્વેની કામગીરી શરુ કરવામાં આવી છે
મોરબી માર્ગ...
મોરબી : કુવામાં ખાબકેલી ગાયને રેસ્ક્યુ ઓપરેશન કરી બચાવી લેવાઈ
મોરબીના સામાકાઠે આવેલ ગુરુકૃપા હોટલ પાછળ કુવામાં ગાય પડી ગઈ હોવાની જાણ સ્થાનિકોને થતા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી અને બાદમાં ફાયરની ટીમને જાણ કરતા ફાયર ટીમ દોડી ગઈ હતી અને...
વાંકાનેરના કાશીયાગાળામાં જુગાર રમતા ત્રણ ઝડપાયા, સાત ફરાર
રોકડ રૂ. 32,890 સહીત કિ.રૂ. 2,20,890નો મુદ્દામાલ કબ્જે
વાંકાનેર : વાંકાનેર તાલુકાના કાશીયાગાળા ગામની પ્રાથમીક સ્કુલ પાછળ જાહેરમાં જુગાર રમતા રોકડ રૂ. 32,890 તથા મુદામાલ કિ.રૂ. 1,77,000 એમ મળી કુલ કિ.રૂ. 2,20,890...