મોરબીમાં મારામારીના ગુન્હામાં સંડોવાયેલા શખ્સની પાસા હેઠળ ધરપકડ કરાઈ
મોરબી : મોરબી જિલ્લા હાલ અનેક ગુન્હા સંડોવાયેલા શખ્સોની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસે વધુ એક શખ્સ સામે પાસાનું શસ્ત્ર ઉગામ્યુ છે.
આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર...
મોરબી: નવા જાંબુડિયા નજીક ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત : બાઇકસવારનું મૃત્યુ
મોરબી : આજે મોરબી તાલુકાના નવા જાંબુડિયા નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકચાલકનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળે છે.
આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર આજે તા. 25ના...
મોરબી પેટા ચૂંટણીની તૈયારી શરૂ : ઈવીએમ મશીનો મતદાન મથકોએ રવાના
2200 નો પોલિંગ સ્ટાફ સાથે 900 આરોગ્ય કર્મચારીઓ મતદાન બુથ ઉપર ફરજ બજાવશે : કુલ 4 હજારથી વધુનો ચૂંટણી સ્ટાફ મતદાન બુથો પર આજથી ફરજ પર હાજર રહેશે
મોરબી : હાલ મોરબી...
મહેન્દ્રનગરમાં તલાટી અન્ય કામમાં રોકાયા હોવાથી વેરો ભરવામાં લોકોને હાલાકી
મોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં તલાટી અન્ય કામોમાં રોકાયેલા હોવાથી લોકોને વેરો ભરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં લોકોની લાંબી કતારો જામે છે. કલાકો સુધી લોકોને અહીં ઉભા રહેવુ...
મોરબીમાં પાનમાવાની સેલ્સ એજન્સીમાં GST ટીમના દરોડા, સાહિત્ય કબજે લીધું
મોરબીના નવાડેલા રોડ પર આવેલ હોલસેલ એજન્સીની ઓફીસ તેમજ ગોડાઉનમાં GST ટીમે દરોડા કર્યા હતા અને સાહિત્ય કબજે લઈને ટીમ રવાના થઇ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે
આધારભૂત સુત્રોમાંથી મળતી માહિતી મુજબ...















