મોરબીમાં પાનમાવાની સેલ્સ એજન્સીમાં GST ટીમના દરોડા, સાહિત્ય કબજે લીધું

0
392
/
/
/

મોરબીના નવાડેલા રોડ પર આવેલ હોલસેલ એજન્સીની ઓફીસ તેમજ ગોડાઉનમાં GST ટીમે દરોડા કર્યા હતા અને સાહિત્ય કબજે લઈને ટીમ રવાના થઇ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે

 આધારભૂત સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આજે જીએસટી ટીમ મોરબી ત્રાટકી હતી જીએસટી ટીમ દ્વારા મોરબીના નવાડેલા રોડ પરની કમલેશ એજન્સીમાં દરોડા કર્યા હતા નવાડેલા રોડ પરની કમલેશ એજન્સીની ઓફીસ ઉપરાંત સુધારાવાળી શેરીમાં આવેલ ગોડાઉનમાં પણ ટીમે ચેકિંગ કર્યું હતું અને એજન્સીનું સાહિત્ય કબજે લઈને ટીમ રવાના થઇ છે તો GST ટીમની કાર્યવાહીને પગલે હોલસેલ વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે

પ્રપ્રતિકાત્મક તસ્વીર..

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner