વાંકાનેરના સીટી સ્ટેશન રોડ પર જુગાર રમતા ત્રણ ઝડપાયા, ત્રણ ફરાર
વાંકાનેર સીટી પોલીસ ટીમ આજે પેટ્રોલિંગમાં હોય દરમિયાન સીટી સ્ટેશન રોડ પરથી જુગાર રમતા ત્રણને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે જયારે ત્રણ ઈસમો નાસી ગયા છે
વાંકાનેર સીટી પોલીસ ટીમને...
મોરબી જીલ્લામાં ચાર નવા પીએસઆઈની નિમણુક
રાજ્યમાં પીએસઆઈનીબદલી કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લાના બે પીએસઆઈની અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી છે તો નવા ચાર પીએસઆઈની નિમણૂક પણ કરવામાં આવી છે
મોરબી જિલ્લાના maliya પોલીસ મથકમાં ફરજ બજાવતા...
મોરબી સબ જેલ અધિક્ષક તથા કર્મચારીઓ દ્વારા આરોગ્ય અધિકારીઓનું સન્માન
લોકડાઉન દરમ્યાન આરોગ્ય તંત્ર દ્વારા મોરબી સબ જેલમાં સ્ટાફ તથા કેદીઓની સઘન આરોગ્ય ચકાસણી કરી માસ્ક વિતરણ પણ થયું હતું
મોરબી : અધિક પોલીસ મહાનિર્દેશક જેલ તથા સુધારાત્મક વહીવટ વિભાગની સૂચના અન્વયે...
મોરબી : ક્વોરોન્ટાઇનથી બચવા શુભ પેલેસ એપાર્ટમેન્ટમાંથી અમુક લોકો નાસી ગાયાની ચર્ચા
પોલીસે ફરિયાદ નોંધવાની જાહેર ચેતવણી આપી
મોરબી : મોરબીના રવાપર ગામે શુભ પેલેસ એપાર્ટમેન્ટમાં પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ અમુક સ્થાનિક લોકો ક્વોરોન્ટાઇનથી બચવા નાશી છૂટયા હોવાની વાતો વહેતી થઈ છે. જે...
મોરબી: આમઆદમી પાર્ટીના શહેર પ્રમુખ તરીકે કિશનભાઇ કગથરાની નિમણુંક
(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીમાં આજ રોજ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ તરીકે કિશનભાઇ જશમાતભાઈ કગથરાની નિમણુંક કરવામાં આવેલ છે તેવું પ્રભારી ભરતભાઈ બારોટ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.