Wednesday, July 29, 2026
Uam No. GJ32E0006963

મોરબીના જેતપરમાં વિધવા પેન્શન બાબતે માથાકૂટ

મોરબી : મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામમાં મહિલા સરપંચના પતિની સાથે અન્ય શખ્સોને વિધવા પેન્શન બાબતે બોલાચાલી થઇ છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત તાલુકાના જેતપર (મચ્છુ) ગામમાં રહેતા રાજેશ ઉર્ફે રાજુ...

ટંકારાના જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા વિકાસકર્યો માટે સ્વભંડોળમાંથી રૂ. 30 લાખ ફાળવ્યા

ટંકારા : ટંકારા તાલુકાના ઓટાળા ગામની સીટના જિલ્લા પંચાયતના સદસ્ય મહેશભાઈ રાજકોટિયાએ સ્વભંડોળમાંથી અંદાજે રૂ. 30 લાખ ફાળવ્યા છે. આ સ્વંભંડોળની રકમમાંથી ટંકારા પંથકમાં વિવિધ વિકાસ કામો હાથ ધરાશે. તેથી, ટંકારા...

મોરબીમાં હાલના કપરા સમયમાં લારીઓ ઉપાડવાની કામગીરી અટકાવવા રજૂઆત

મોરબી : નેશનલ સ્ટુડન્ટ્સ યુનિઅન ઓફ ઇન્ડિયાના મોરબી જિલ્લાના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા દ્વારા તંત્ર દ્વારા લોકડાઉનની પરિસ્થિતિમાં પણ લારીઓ ઉપાડી જવાની કામગીરીને અટકાવવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવેલ છે. આ લેખિત રજુઆતમાં...

ઇન્દિરાનગર ગામના વિકાસ માટે ગ્રામજન દ્વારા કલેક્ટરને પત્ર દ્વારા રજૂઆત

મોરબી : મોરબી તાલુકાના ઈન્દીરાનગર ગામમાં રહેતા સાગઠીયા જગદીશભાઈ માવજીભાઈએ ઇન્દિરાનગર ગામના વિકાસ માટે કલેક્ટર, મહેન્દ્રનગર ગ્રામ પંચાયત, તાલુકા વિકાસ અધિકારી તથા મામલતદારને એક પત્ર લખ્યો છે. તેઓએ આ પત્રમાં જણાવ્યું છે...

મોરબી: પાણીના ભરાવાથી લાતી પ્લોટની હાલત કફોડી : જુઓ VIDEO

મોરબી: મોરબીમાં વરસાદી પાણીના ભરાવાથી ઔદ્યોગિક વિસ્તાર લાતીપ્લોટની હાલત કફોડી બની છે અહીંના લોકો દ્વારા વારંવાર રજૂઆતો છતાં હજુ પરિણામ શૂન્ય છે જુઓ આ VIDEO
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી જિલ્લામાં થયેલ ખુની હુમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર

મોરબી સીટી બી ડીવી. પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીને આરોપી નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદની દીકરી...

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...