Monday, August 18, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સમાજના 125 તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા

મોરબી : તાજેતરમા મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા લોહાણા જ્ઞાતીના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સરસ્વતિ સન્માન સમારોહનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા ધો. ૯ અને તેથી...

વાંકાનેર પાલિકાના પૂર્વ સભ્યને જાનથી મારી નાખવા ધમકી

વાંકાનેર :તાજેતરમા વાંકાનેરમા રીક્ષા ચાલકને પોલીસે માર મારી ઝઘડો કરતા ઝઘડામાં વચ્ચે પડેલા વાંકાનેર નગર પાલિકાના પૂર્વ સભ્યને પોલીસના સગાએ ફોનમાં તેમજ રૂબરૂ આવી તમે કેમ બધા ઉપર હાલી જાવ છો...

મોરબી: વેરા વસુલાત વિભાગમાં સર્વર ઠપ્પ થતા લોકો લાઈનમાં

મોરબી : હાલ મોરબી પાલિકાને આ વર્ષે વેરા વસુલાતની સારી શરૂઆત થઈ છે તેવા સમયે જ સર્વરના ધાંધિયા સર્જાતા આજે મોરબી પાલિકામાં વેરો ભરવા આવેલા અનેક આસમીઓને હેરાનગતિ ભોગવવી પડી હતી. મોરબી...

મોરબીના વાવડી ગામે બંધ મકાનમાં 1.39 લાખની ચોરી

મોરબી : મોરબી તાલુકાના નાની વાવડી ગામે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી મકાનના તાળા તોડી રૂપિયા 1.39 લાખની કિંમતના સોનાના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી જતા મોરબી તાલુકા પોલીસ...

રાજ્યમાં ફરી મેઘો જામશે ! આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી

મોરબી : હાલ રાજ્યમાં નૈઋત્યના ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જો કે છેલ્લા અઠવાડીયાથી એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રીય થઈ રહી છે, જેના કારણે ફરીથી વરસાદનું જોર...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...