મોરબી : ભારે પવનના કારણે અણિયારી ટોલનાકે નુકશાન : વાહન વ્યવહાર થોડીવાર ઠપ્પ
મોરબી : માળિયા- હળવદ હાઇવે ઉપર આવેલ અણિયારી ટોલનાકાને ભારે પવનના કારણે નુકશાન થયું છે. ઉપરના ભાગેથી છાપરા નીચે પડી ગયા હતા. જો કે સદનસીબે કોઈ દુર્ઘટના ન ઘટી હતી. પરંતુ...
ટંકારા : મિતાણા ડેમી-2માં પાણી ચોરી અટકાવવા મુદ્દે સિંચાઈ વિભાગના કર્મચારી પર હુમલો
ત્રણ શખ્સો સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો
ટંકારા : ટંકારાના મિતાણા ગણના ડેમી-2 માં કેટલાક શખ્સો પાણી ચોરી કરી રહ્યા હોવાથી સિંચાઈ વિભાગના કર્મચારીઓએ તેમને અટકાવવાનો પ્રયાસ કરતા મામલો...
હળવદ માર્કેટયાર્ડ આજે ગુરુવારે બંધ રહેશે : ચણાની ખરીદી બે દિવસ બંધ કરવામાં આવી
Mehul Bharwad (Halvad) હળવદ: વાતાવરણમાં આવેલ પલટાને લઈ હળવદ માર્કેટ યાર્ડ ગુરૂવારના રોજ એક દિવસ બંધ રાખવામાં આવનાર છે જ્યારે હળવદ યાર્ડ ખાતે ગુજકોમાસોલ દ્વારા ટેકાના ભાવે કરાતી ચણા ની ખરીદી...
મોરબીમાં કાળાબજારી ડામવા પાન-માવાના હોલસેલના વેપારીઓ સાથે તંત્રની બેઠક યોજાઇ
કાળાબજારીયાઓ સામે કકડ કાર્યવાહી કરવાનો તંત્રએ તાકીદ કરી : માલનો સંગ્રહ ન કરીને નાના ધંધાર્થીઓ માલ યોગ્ય રીતે પહોંચડાવા માટે હોલસેલના વેપારીઓને તાકીદ કરી
મોરબી : મોરબીમાં લોકડાઉન-4માં પાન-માવા, સિગારેટ, બીડી, ગુટખાની...
મોરબી : મંગળવારે લેવાયેલ તમામ સેમ્પલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો
શંકાસ્પદ લક્ષણો ધરાવતી વાંકાનેરના તિથવા ગામની એક મહિનાની બાળકીનો રિપોર્ટ પણ નેગેટિવ
મોરબી : મોરબી જિલ્લામાં મંગળવારે એક શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દી સહિત કુલ 76 લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા...