મોરબી: પીપળીયા ચાર રસ્તે CCI કેન્દ્રની મુલાકાત લેતા ધારાસભ્ય બ્રિજેશ મેરજા
મોરબી : માળીયા તાલુકાના ખેડૂતો માટે સરળતા રહે એ માટે પીપળીયા ચાર રસ્તા નજીક ચણા તેમજ કપાસ વેંચાણ કેન્દ્ર સીસીઆઇ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્રની મુલાકાત લઈ ધારાસભ્ય બ્રિજેશ...
વાંકાનેર: કુંભારપરામાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્શો ઝડપાયા
વાંકાનેરના કુંભારપરા શેરી નં ૦૬ માં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસ ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા અજય ઉર્ફે સાગર છનાભાઇ પલાણી, અશોક છગનભાઈ માણસૂરીયા રહે...
વરસાદની આગાહીને પગલે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતલક્ષી માહિતી અપાઈ
આગામી ગુરુવારથી વાંકાનેર વીસ્તારમાં વરસાદની આગાહી હોય જેથી માર્કેટ યાર્ડ ખાતે ખેત ઉત્પાદનોની આવક અને વાહનોની અવરજવર શેડમાં જગ્યા અને માલના વેચાણ પ્રમાણે નક્કી કરી રોજેરોજ જાહેર કરાશે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના...
વાંકાનેર: સોશ્યલ મીડિયામાં RSS વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી કરનાર સામે ગુન્હો નોંધાયો
વાંકાનેર પંથકમાં આરએસએસના ફોટો સાથે અભદ્ર ટીપ્પણી કરવામાં આવી હોય જે પોસ્ટ કરનાર સામે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે
વાંકાનેરના પ્રતાપચોક ના રહેવાસી દીપકભાઈ અરવિંદભાઈ ગોવાણી (ઉ.વ.૫૦) ફરિયાદ નોંધાવી...
ટંકારા: કોરોના પોઝિટિવ યુવાન ભાવેશ ભાગીયાની તબિયતમાં સુધારો
મોરબી: ટંકારા તાલુકાના સાવડી ગામના વતની અને હાલ અમદાવાદ રહેતા ભાવેશભાઈ ધરામશીભાઈ ભાગીયા ઉ.વ.38 નામનો યુવાન તેમના પત્ની અને બે બાળકો સાથે કારમાં ગત તા.23 ના રોજ પરત સાવડી ગામે જયનગર...