હળવદમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત
હળવદ : હળવદના માથક ગામે ઝાડ સાથે ગળેફાંસો ખાઈ યુવાને જીવન ટૂંકાવી લીધું હતું.આ આપઘાતના બનાવની હળવદ પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર હળવદના માથક ગામે રહેતા સમીર ઉંમરભાઈ વડાણીયા ઉ.વ.25 નામના...
૧લી એપ્રિલથી તમામ ટાઇલ્સના ભાવમાં ૧૫થી ૨૦ ટકા વધારો
સિરામિક ઉદ્યોગનું અસ્તિત્વ ટકાવી રાખવા ભાવ વધારો અત્યંત જરૂરી : મોરબી સિરામિક એસોશિએશન પ્રમુખો
મોરબી : સસ્તો કોલગેસ બંધ થયા બાદ રાજસ્થાનથી ટાઇલ્સ રો – મટીરીયલની સપ્લાય બંધ થતાં મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝનું...
મોરબીના ૨૦૧૦ના લૂંટ વિથ ડબલ મર્ડર કેસના ચાર આરોપીઓને આજીવન કેદ
ખૂંખાર ગેંગે ચાલુ બસે આંગણીયા પેઢીના કર્મચારી અને એસટીના ડ્રાઇવરની નિર્મમ હત્યા કરી ફિલ્મી ઢબે લૂંટ ચલાવી હતી : પાટડી નજીક પોલીસ ઉપર ગોળીબાર પણ કર્યો હતો
મોરબી : મોરબીમાં વર્ષ ૨૦૧૦ના...
મોરબીમાં એલઈડી લાઈટો બંધ : કોન્ટ્રાકટર ખુદ રોશની વિભાગના ચેરમેનને ગાંઠતો ન હોવાની રાવ
નગરપાલિકાના રોશની વિભાગના ચેરમેનની ચીફ ઓફિસર અને કલેકટરને રજુઆત
મોરબી : મોરબીમાં નવી લાખોના ખર્ચે નખાયેલી એલ.ઇ.ડી.લાઈટો વારંવાર ગુલ થઈ જતી હોવાથી અનેક વખત જવાબદાર કોન્ટ્રાકટર સામે આંગળી ઉઠી છે.ત્યારે શહેરમાં કેટલીય...
મોરબીના સરકારી ક્વાર્ટરમા આગ લાગી : ઘર વખરી બળીને ખાખ
મોરબી : મોરબીના લીલાપર રોડ પરના સરકારી આવાસ યોજનાના ક્વાર્ટરમાં રાત્રીના સમયમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. જો કે સદનસીબે ઘરમાં કોઈ હાજર ન હોવાથી જાનહાની થઈ ન હતી.
મોરબીના...