મોરબી: કોરોના પોઝિટિવ વૃધ્ધાના સંપર્કમાં આવેલા 4 લોકોના સેમ્પલનો રિપોર્ટ આજે થશે જાહેર
50 સ્ક્રીનીંગ સેમ્પલ મળી આજે કુલ 54 લોકોના સેમ્પલ લેતું આરોગ્ય તંત્ર
મોરબી : મોરબીમાં કોરોનાગ્રસ્ત વૃધ્ધાના સંપર્કમાં આવેલા 4 લોકોના આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા છે. આ સાથે અન્ય 50 રૂટિન સ્ક્રીનીંગ...
મોરબીમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્શ ઝડપાયો
મોરબીના સામાકાંઠે આવેલ સો-ઓરડીના વરીયાનગરમાંથી પડતર મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એકને મોરબી એલસીસી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના...
મોરબીમાં વ્યસનીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવતા કાળા બજારિયાઓ
મોરબી : લોકડાઉન ચારના અંતિમ ચરણમાં પાન-માવાની દુકાનોને શરતોને આધીન ખુલ્લી રાખવાની છૂટ આપ્યા પછી હજી પણ તંબાકુની અછત હોવાનું બહાનું કરીને ઘણા લેભાગુ તત્વો વ્યસનીઓને ખુલ્લેઆમ લૂંટી રહ્યા છે. ઘૂંટુરોડ...
મોરબીના પંચાસર રોડ ઉપર મારામારી : પાંચ વ્યક્તિઓ ઘાયલ
પાર્કિગમાં રહેલા વાહનો કાઢવા મામલે હિસંક અથડામણ સર્જાઈ : એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલાએ ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી
મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર બે જૂથ સશસ્ત્ર અથડામણ થઈ...
સોમવારે લેવાયેલા 52 લોકોના સેમ્પલનો કોરોના રિપોર્ટ નેગેટિવ
મોરબી : મોરબી જિલ્લામાં સોમવારે વધુ 52 લોકોના સેમ્પલ લઈ કોરોના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જે તમામ સેમ્પલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો હતો.
મોરબી જિલ્લાની જુદી જુદી...