મોરબીમાં પત્નીની છેડતી કર્યાની શંકા સાથે પતિ સહીત બે શખ્સે યુવાનનું કાંડું કાપી...
મોરબીમાં પત્નીના ચેનચાળા કરતો હોવાની શંકા રાખીને બે શખ્સો દ્વારા યુવાનને મારમારવામાં આવ્યો હતો અને છરી વડે યુવાનનો કાંડા પાસેથી હાથ કાપી નાખવામાં આવ્યો હતો જેથી ઇજાગ્રસ્ત એક યુવાનને મોરબીની ખાનગી...
મોરબી 8-A નેશનલ હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત
મોરબી: મોરબી 8-A નેશનલ હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને હૉસ્પિટલે ખસેડાયો હતો
પ્રાપ્ત વિગત મુજબ મોરબીના 8-a નેશનલ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત...
મોરબી : લીફ્ટ લેવી મોંઘી પડી, અજાણ્યા વાહનચાલકે છરીની અણીએ લૂંટ ચલાવી
બાઈકમાં લીફ્ટ આપી છરીની અણીએ ચલાવી લૂંટ
૨૧૦૦૦ રોકડ અને મોબાઈલ સહીત ૨૨ હજારની લૂંટમોરબીના પીપળી ગામે રહેતા ૭૦ વર્ષીય પટેલ વૃદ્ધને એક ઇસમેં મોટરસાયકલમાં લીફ્ટ આપ્યા બાદ અવાવરૂ જગ્યાએ લઇ જઈને...
મોરબીમાં એક પીઆઈ અને ત્રણ પોલીસકર્મીઓ કોરોનાથી સંક્રમિત : એક ડોક્ટરનું મોત
મોરબીમાં તાજેતરના મળતા સમાચાર મુજબ કોરોના દ્વારા પોલીસકર્મીઓને ભરડો : એક પછી એક પોલીસકર્મીઓ અને અધિકારીઓ થઈ રહ્યા છે સંક્રમિત : પરિવાર છોડી પ્રજાની સેવા કરવા આવતા પોલીસકર્મી અને પોલીસ અધિકારીઓને...
વાંકાનેરમાં વીજળી પડતા મહિલાનું મોત
વાંકાનેર : વાંકાનેરમાં આજે સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો.ત્યારે વીજળી પડવતાથી એક મહિલાનું મોત નીપજ્યું હોવાના અહેવાલ મળ્યા છે.આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ...