બ્રિજેશ મેરજાનો વિધિવત ભાજપમાં પ્રવેશ : ગાંધીનગરમાં ભાજપનો ખેસ ધારણ કર્યો
મોરબી-માળીયા મી. વિધાનસભા વિસ્તારને શ્રેષ્ટ બનાવવા એક નવી ઇનિંગની શરૂઆત : મેરજા
મોરબી : આખરે જેવી પૂર્વ ધારણા હતી એ પ્રમાણે જ રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી રાજીનામાં આપ્યા હતા એ ધારાસભ્યોએ આજે...
લૂંટેરી દુલ્હન ! યુવાન સાથે એક લાખ રૂપિયામાં લગ્ન કરી દુલ્હન રફુચક્કર
મોરબી : લગ્નવાંછું યુવાન સાથે લગ્નના નાટક કરી રૂપિયા પડાવી લેતી ટોળકી સક્રિય બની છે ત્યારે આવા જ એક બનાવના હળવદ તાલુકાના ચરડવા ગામના યુવાનના બહેનના જેઠના પુત્ર મારફતે ઓળખાણ થયા...
મોરબીના મુખ્ય માર્ગો પર SP, DYSP સહિતના પોલીસ કાફલાની ફ્લેગ માર્ચ યોજાઈ
(કૌશિક મારવાણીયા) મોરબી : મોરબીમાં આજે એસપી, ડીવાયએસપી સહિતના પોલીસ કાફલાની ફ્લેગ માર્ચ યોજાઈ હતી અને પોલીસે ફરજિયાત માસ્ક સહિતના સરકારના તમામ નિયમોની કડક અમલવારી કરવાની શહેરીજનોને સૂચના આપી હતી.
મોરબીમાં હાલમાં...
મોરબીની હજી એક શાળામાં કોરોના પ્રવેશ કરતા જિલ્લામાં કુલ નવા 12 કેસ
મોરબી શહેરમાં 10 કેસ નોંધાયા, માળિયા તાલુકામાં કોરોનાની એન્ટ્રી
મોરબી : હાલ મોરબી જિલ્લામાં આજે કોરોનાના નવા 12 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ મોરબી શહેરમાં 10 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર ઊંધામાથે...
મોરબીના બે શખ્સો પાસા હેઠળ જેલમાં ધકેલાયા
મોરબી : હાલ મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃતી સાથે સંકળાયેલા યશપાલસિંહ ઘનુભા જાડેજા ઉ.વ.22 તથા સમીરભાઈ આમદભાઈ દલપોત્રા ઉ.વ.27 વિરુદ્ધ પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય,એલસીબીએ પાસા વોરંટની બજવણી કરી બન્ને...