મોરબીના ઓરેવા ગ્રુપની આગેવાનીમાં ચાઇનાના રમકડાં સળગાવી ઉગ્ર વિરોધ કરતા ઉદ્યોગકારો
ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલની આગેવાનીમાં 130 જેટલા ઉધોગકારોએ બોયકોટ ચાઇનાની ઝુંબેશના ભાગરૂપે મોરબીના સ્કાય મોલ પસ્વા ચાઇનાની પ્રોડક્ટનો વિરોધ કરાયો
મોરબી : આજે મોરબીમાં ક્લોક મેન્યુફેક્ચરિંગ એલાઇન્સ દ્વારા આજે ચાઇનાના રમકડાં સળગાવીને...
વાંકાનેરમા કોટડા નાયાણી અને વાલાસણ વચ્ચે જોખમી ડાયવર્ઝનથી તોળાતો ખતરો
હાલ પુલના કામમાં ઢીલી નીતિ, ચોમાસા પૂર્વે કામ પૂર્ણ નહિ થાય તો ગામ સંપર્ક વિહોણા બને તેવી ભીતિ
વાંકાનેર : હાલ વાંકાનેરના કોટડા નાયાણી અને વાલાસણ વચ્ચે જોખમી ડાયવર્ઝન આવેલ છે. જેના...
હળવદ તાલુકાના મયુરનગર ગામે રૂપિયા ૮૦ લાખના ખર્ચે પી.એસ.શી સેન્ટર થઈ રહ્યું છે તૈયાર
આજુબાજુના ૧૫ થી વધુ ગામોના લોકોને મળશે લાભ
હળવદ : હળવદ તાલુકાના મયુરનગર ગામે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૮૦ લાખના ખર્ચે પી.એસ.શી સેન્ટર તૈયાર કરવામાં આવી રહ્યું છે જેના થકી આજુબાજુના ૧૫...
મોરબીના કાલિકા પ્લોટમાં ઉભરાતી ગટરની ગંદકીથી સ્થાનિકો ત્રાહિમામ
મોરબી : શહેરમાં એક જ વરસાદ બાદ રોડ રસ્તાની હાલત કંગાળ બની છે તો બીજી તરફ ઠેરઠેર ગટરો ઊભરાવવાની સમસ્યા પણ વિકરાળ બની છે. મોરબીનો ભાગ્યે જ કોઈ વિસ્તાર એવો હશે...
હળવદ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ઓછા ભાવો મળતા ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી
માત્ર બે દિવસમાં જ કપાસના ભાવમાં રૂ.200 થી રૂ.300નો ભાવ તૂટતાં રોષે ભરાયેલા ખેડૂતોએ હરરાજી બંધ કરાવી આક્રોશ ઠાલવ્યો
હળવદ : હળવદમાં આવેલ માર્કેટયાર્ડમાં ખેડૂતોને કપાસનો ભાવ ઓછો મળતા ખેડૂતો વિફર્યા હતા....
















