ટંકારાના લજાઈ મુકામે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો
ટંકારા : ટંકારા મુકામે આવેલ દેવદયા માધ્યમિક શાળા મુકામે આચાર્ય એન.આર ભાડજા તથા ઉપસરપંચ હશમુખભાઈ મસોત ની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો
પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા મુકામે આવેલ...
વાંકાનેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ
વાંકાનેર : અસહય બફારા અને ઉકlળાટની વચ્ચે વાંકાનેરમાં મોડી રાત્રે મેઘરાજાનું આગમન થયું છે
વાંકાનેરમાં રાત્રીના 11 વાગ્યા આસપાસ વરસાદ શરૂ થયો છે. વરસાદના આગમનથી વાંકાનેરવાસીઓમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. હાલ...
હળવદમાં ભૂલા પડેલા બાળકનું તેના પરિવાર સાથે મિલન કરાવતી જિલ્લા બાળ સુરક્ષાની ટીમ
મોરબી : તાજેતરમા હળવદમાંથી મળી આવેલા 12 વર્ષના બાળકનું જિલ્લા બાળ સુરક્ષાની ટીમ દ્વારા સુવ્યવસ્થિત રીતે કાઉન્સેલિંગ કરી ખેડા ખાતે રહેતા તેમના માતાપિતા સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું.ગત તા.૦૪/૧૨/૨૦૨૪ના રોજ ચાઈલ્ડ...
લાલપર નજીક રોડ ઉપર કોઈક માટીનો ઢગલો ઠાલવી ગયું
મોરબી : મોરબીમાં રોડ ઉપર પથ્થર તથા કાટમાળનો ઢગલો ઠાલવીને અમુક તત્વો જાણી જોઈને પ્રજાને નડવાની પ્રવૃત્તિ સમયાંતરે કરતા રહે છે.
આવી જ રીતે લાલપર પાસે રોડ ઉપર કોઈક અજાણ્યા લોકોએ માટીનો...
મોરબી: સજ્જનપર ગામે શીંગડું તૂટી જતા કણસતી ગાયની સારવાર કરતી પશુ હેલ્પલાઇન
મોરબી : હાલ સજ્જનપર ગામે બે ગાય વચ્ચે લડાઈ થયા બાદ એક ગાયનું અડધું શીંગડું તૂટી ગયું હતું. જેના કારણે ગાય પીડાથી કણસતી હતી. આ ગાયના માલિકે 10 ગામ દીઠ કાર્યરત...















