મોરબીમાં આજે એક શંકાસ્પદ દર્દી સહિત 124 લોકોના સેમ્પલ લેવાયા
મોરબીના સામાંકાઠે રહેતા 52 વર્ષના પુરુષમાં શંકાસ્પદ લક્ષણો જણાતા રાજકોટ ક્રાઈસ્ટ હોસ્પિટલમાં દાખલ કરી સેમ્પલ લેવાયા
મોરબી : મોરબી જિલ્લામાં આજે બુધવારે વધુ એક શંકાસ્પદ દર્દી સહિત કુલ 124 લોકોના સેમ્પલ લેવામાં...
થાનગઢ તાલુકાના વીજળીયા ગામે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ
મોરબી: આયુર્વેદ આપણા દેશની અમુલ્ય ધરોહર છે.એવામાં આજે થાનગઢ તાલુકાના ( વિજળીયા ) ગામમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું. વિજળીયા ગામના સરપંચ શ્રી, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, આરોગ્ય કર્મચારી, આશા બહેનો, અને...
મોરબીના કાલિકા પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા 14 ઝડપાયા, એક ફરાર
મોરબી : લોકડાઉન-4 માં વધુ છૂટછાટ મળતાની સાથે જુગારીઓ વધુ બેફામ બનતા પોલીસે આવા જુગારીઓ સામે તવાઈ ઉતારી છે. જેમાં મોરબી એ ડિવિઝન પોલીસે કાલિકા પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા 14 શખ્સોને...
મોરબીમાં છૂટછાટ મળતા જ તમાકુની હોલસેલ દુકાને લોકોની ભીડ ઉમટી
ભીડને રોકવા પોલીસે દુકાનો બંધ કરાવવાની ફરજ પડી હતી
કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકડાઉન ૪ ના નિયમોની છૂટછાટ બાદ આજે મોરબી જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જેમાં પાન માવાની...
મોરબી જીલ્લામાં એલસીબીએ ૩૬૧૨ બોટલ દારૂ કબજે: બેને દબોચ્યા, ત્રણને પકડવા તજવીજ
મોરબી જીલ્લામાં એલસીબી દ્વારા બે અલગ અલગ જગ્યાએ દારૂની રેડ કરીને અંગ્રેજી દારૂનો જથ્થો બોટલ નંગ ૩૬૧૨ જેની કિંમત ૬,૫૫, ૨૦૦ તથા ક્વીડ ગાડી બે લાખ એમ કુલ ૮,૫૫,૨૦૦ નો મુદ્દામાલ...