હળવદમાં વિવિધ સંસ્થાઓના સહયોગથી આવતીકાલે સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજાશે

0
200
/

વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, સમસ્ત હળવદ યુવા ગ્રુપ, સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર હળવદના સંયુક્ત ઉપક્રમે તેમજ હળવદની તમામ સામાજિક સંસ્થાઓના સાથ સહકારથી તા. ૩૦ ને શનિવારે સવારે ૦૮ : ૩૦ થી ૦૧ : ૩૦ દરમિયાન જનતા બેન્કવેટ હોલ, જનતા ફૂડ મોલ હળવદ ખતે સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજાશે

 આ બ્લડ ડોનેશન કેમ્પમાં એકત્ર થયેલી બોટલ સિવિલ હોસ્પિટલ અમદાવાદ અને સંસ્કાર બ્લડ બેંક મોરબી ખાતે જરૂરિયાતમંદ દર્દીના ઉપયોગમાં લેવાશે કેમ્પમાં સરકારની ગાઈડલાઈન મુજબ માસ્ક, સેનીટાઈઝર અને સોશ્યલ ડીસટન્સ જાળવવાનું રહેશે રક્તદાન કરવા ઈચ્છુક રકતદાતાઓ મોબાઈલ નંબર ૯૭૧૨૧ ૭૬૫૫૦, ૯૮૭૯૭ ૮૭૦૯૮, ૯૭૨૭૩ ૬૬૧૦૦ અને ૯૭૨૩૫ ૯૭૧૩૫ પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/