વાંકાનેરના કોઠારીયામાં ઝેરી દવા પી લેતા યુવતીનું મોત
વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામમાં રહેતી એક યુવતીએ ઝેરી દવા પી લીધી હતી. જેના કારણે તેનું મોત થયું હતું.
વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામમાં રહેતા અશોકભાઇ કોબીયાની 20 વર્ષીય પુત્રી સોનલબેને ગઈકાલે...
હળવદ : દેવળીયા પાસેથી વિદેશી દારૂની હેરાફેરી કરનાર એક શખ્સની અટકાયત
By Mehul Bharwad (Halvad) હળવદ : હળવદ પોલીસ દ્વારા મોરબી ચોકડીથી દેવળીયા તરફ જવાના રસ્તેથી વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સની અટકાયત કરવામાં આવેલ છે.
ગઈકાલે તા. 25ના રોજ પોલીસ દ્વારા મોરબી...
હળવદમાં સરા રોડ પર ત્રણ કેબિનમાં આગ
Mehul Bharwad (Halvad)
૭૫ હજારથી વધુનો સાઈકલનો સ્પેરપાર્ટ આગની ઝપેટમાં આવી જતા બળીને ખાખ
હળવદ : હળવદ શહેરમાં સરા રોડ પર આવેલ વીરજી વાવની બાજુમાં સાયકલ રીપેરીંગ અને સાઇકલના સ્પેરપાર્ટનું વેચવાનું કામ કરતા...
મોરબીમાં પરિણીતાનો અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપધાત
મોરબીના શનાળા રોડ પર આવેલ નારાયણ એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીતાએ સવારના સુમારે ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી છે.બનાવ મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી...
મોરબી : કોરોના પોઝીટીવ દર્દીના વિસ્તારના ૧૨૩ લોકોને કરાયા હોમ કોરોનટાઇન
મોરબી શહેરમાં બીજો અને જીલ્લામાં ત્રીજો પોઝીટીવ કેસ આવ્યા બાદ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાકીદે વિસ્તારને સેનેટાઈઝ કરવાની કામગીરી કરવામાં આવી છે તે ઉપરાંત વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન કરી તરીકે...