Thursday, September 11, 2025
Uam No. GJ32E0006963

હળવદનો બ્રાહ્મણી -1 ડેમ ઓવરફ્લો : બ્રાહ્મણી – 2 ડેમના પાંચ દરવાજા ખોલાયા

નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા : મામલતદાર અને ટીડીઓની વરસાદની સ્થિતિ પર ચાંપતી નજર : કપાસ અને મગફળીના પાકને નુકશાન થતા ખેડૂતો બેહાલ : બીજા દિવસે મોટી મોટી ગરબીઓના રસોત્સવ મોકૂફ રહેતા...

હળવદ: ધંધાની નુકશાનીનું વળતર મેળવવા ભાગીદારને જાનથી મારી નાખવાની ધમકી આપી

હળવદ : હળવદમાં અગાઉ ધંધામાં થયેલી નુક્શાનીનું વળતર પરત મેળવવા માટે એક ભાગીદારે બીજા ભાગીદારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ભાગીદારે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે આ અંગે ગુનો નોંધી...

ADD ARTICLE : મોરબીના પી. ડી. જ્વેલર્સ- મધુરમ જ્વેલર્સમાં 50gm સોનાની ખરીદી પર સ્માર્ટ...

(ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ) મોરબી: મોરબીમાં નવરાત્રી મહોત્સવ નો દબદબાભેર શુભારંભ થઇ ચુક્યો છે ત્યારે વિવિધ કંપનીઓ અને વિવિધ બ્રાન્ડના શૉ રૂમ ધારકો દ્વારા આકર્ષક ભેટ યોજનાઓની જાહેરાતો કરવામાં આવી...

મોરબીના સામાજિક કાર્યકર અને પર્યાવરણ પ્રેમી યુવાન મણિલાલ કાસુન્દ્રાનો આજે જન્મદિન

મોરબી: મોરબીના સામાજિક કાર્યકર અને પર્યાવરણ પ્રેમી યુવાન મણિલાલ કાસુન્દ્રાનો આજે જન્મદિન હોય તેમને તેમના સગા-વ્હાલાઓ ત્તેમજ બહોળા મિત્ર વર્તુળ તરફથી શુભકામનાઓ મળી રહી છે , ત્યારે મણિલાલ કાસુન્દ્રાનો ટૂંકો પરિચય...

મોરબી નજીક ઈકો, સ્કોર્પિયો અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત

ઇકો પલટી મારી ગઈ જ્યારે સ્કોર્પિયોના આગળના ભાગનો બુકડો બોલી ગયો મોરબી : મોરબી રાજકોટ હાઇવે પર આજે સાંજના સુમારે ઇકો, સ્કોર્પિયો અને બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત થયો હોવાનો બનાવ સામે આવ્યો...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં આ વર્ષે પ્રાચીન સંસ્કૃતિની થીમ સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન

મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત 16માં વર્ષે તમામ સમાજ માટે નવરાત્રીનું શાનદાર આયોજન : તમામ બહેનોને ફ્રી એન્ટ્રી : તમામને તિલક કરીને...

મોરબીમાં પોકસો તથા અપહરણ કેસના આરોપીઓનો નિર્દોષ છુટકારો

  મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી નં.૧ ધમ્મરનાથ ઉર્ફે વીશાનાથ રૂમાલનાથ પઢીયાર નાઓએ આ કામના...

હળવદના નવા અમરાપર ગામે કોંગ્રેસ અગ્રણીઓએ તંત્રની સાથે રહી પાણીનો નિકાલ કરાવ્યો

હળવદ : હળવદ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કાયમી પાણી નિકાલની જગ્યા ઉપર દબાણ થઈ જવાના કારણે અનેક સ્થળો પર...

મોરબીમાં નવલખી ઓવરબ્રિજના સર્વિસ રોડ પર મોતના ખાડા !!

મોરબી: મોરબીના નવલખી ફાટક નજીક આવેલા ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર નેકસસ સિનેમાથી મોરબી તરફ આવવાના રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે. જેના કારણે...

વરસાદથી માળીયા પંથકમાં ખેડૂતોને નુકશાન, જિલ્લામાં અન્યત્ર ફાયદો

મોરબી : મોરબી શહેર-જિલ્લામાં સતત ચાર દિવસથી પડી રહેલા વરસાદ વચ્ચે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને...