ટંકારા નજીક કન્ટેઇનરે બાઇક પર જતા લેન્ડ એન્ડ રેકર્ડના ઇન્સ્પેકટરને હડફેટે લેતા ઇજા

0
59
/

ટંકારા : ટંકારા નજીક લેન્ડ એન્ડ રેકર્ડના ઇન્સ્પેકટરને અકસ્માત નડ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. તેઓ બાઇક લઈને જતા હતા તે વેળાએ કન્ટેઇનરે તેઓના બાઇકને હડફેટે લીધું હતું. આ મામલે તેઓએ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ટંકારાના સાવડી ગામ પાસે લતીપર રોડ પર પેટ્રોલપંપની ગોળાઈ પાસે લેન્ડ એન્ડ રેકર્ડના ડિસ્ટ્રિકટ ઈન્સ્પેકટર ચેતનભાઈ પ્રવીણચંદ્ર ઉ.વ. 26 રહે. મોરબી કાલિકા પ્લોટવાળા પોતાના સી ડી ડિલક્ષ બાઇક પર જતાં હતા. તે વેળાએ એક કન્ટેઇનર ચાલકે તેઓને હડફેટે લેતા તેઓને માથામાં તેમજ હાથમાં ફેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી. આ મામલે તેઓએ ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે RJ 19 GF 1411 નંબરના કન્ટેઇનર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/