Saturday, April 11, 2026
Uam No. GJ32E0006963

મોરબી, ટંકારા અને વાંકાનેરમા સવારે એક ઈંચ વરસાદ

મોરબી : મોરબી પંથકમાં થોડા વિરામ બાદ ફરી મેઘસવારી પહોંચી છે. મોરબી, વાંકાનેર અને ટંકારામા સવારે એક ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે હળવદ અને માળિયામા વરસાદ નોંધાયો નથી. મેઘરાજા અગાઉ મોરબી જિલ્લા...

મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં સઘન સફાઈ કરાઈ

મોટી સંખ્યામાં સ્વયંસેવકો જોડાઈ શ્રમદાન આપ્યું મોરબી : મોરબીમાં સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે છેલ્લા ઘણા સમયથી દર રવિવારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.ત્યારે આજે રવિવારે સ્વચ્છતા...

નવલખી બંદર પર વર્કશોપના ઇન્ચાર્જનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

મોરબી: મોરબી જિલ્લાના એકમાત્ર નવલખી બંદરના વર્કશોપ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા રમેશપરી ગોસાઈનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો હતો.જેમાં તેમના કાર્યકાળ દરમ્યાનની નિષ્ઠાપૂર્વકની કામગીરીને બિરદાવીને માન સન્માન ભેર વિદાય આપવામાં આવી હતી.ગુજરાત...

હળવદ તાલુકાના મયુરનગર ગામે રૂપિયા ૮૦ લાખના ખર્ચે પી.એસ.શી સેન્ટર થઈ રહ્યું છે તૈયાર

આજુબાજુના ૧૫ થી વધુ ગામોના લોકોને મળશે લાભ હળવદ : હળવદ તાલુકાના મયુરનગર ગામે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૮૦ લાખના ખર્ચે પી.એસ.શી સેન્ટર તૈયાર કરવામાં આવી રહ્યું છે જેના થકી આજુબાજુના ૧૫...

હળવદના માર્કેટીંગ યાર્ડમાં 2 ટકા ટી.ડી.એસના કપાતના વિરોધમાં આજથી હડતાલ

મોરબીનું માર્કેટીંગ યાર્ડ કાલે ખુલ્લું રહેશે હળવદ : હળવદના માર્કેટીંગ યાર્ડમાં આજથી હડતાલ પાડવાનું માર્કેટીંગ યાર્ડના વેપારી એસોસિએશન દ્વારા એલાન આપવામાં આવ્યું છે જેમાં સરકાર દ્વારા નવા લાગુ કરાયેલા નાણાકીય કાયદા મુજબ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe