મોરબી : હોટલમાં જમવાનું પૂરું થઈ ગયાનું કહેતા માલિક પર હુમલો
મોરબી તાલુકાના આમરણ ગામ પાસે પાંચ શખ્સોએ હોટલના માલિકને માર મારી ધક્કામુકી કરતા હોટેલમાં રહેલા મંદિર અને કોમ્યુટરને નુકશાન પહોંચ્યું
મોરબી : મોરબી તાલુકાના આમરણ ગામે આવેલી હોટલમાં જમવા આવેલ પાંચ શખ્સોને...
મોરબીમાં 17 સીરામીક કંપની સાથે કરોડોની છેતરપીંડી કરનાર વડોદરાનો વેપારી ઝડપાયો
સીરામીકની ટાઇલ્સ ખરીદીને ઉધોગકારોના પૈસા ડુબાડી દેવામાં આરોપી માહિર ખેલાડી હોવાનું ખુલ્યું
મોરબી : મોરબીમાં 17 સીરામીક કારખાનાના માલિકો સાથે વિશ્વાસ કેળવીને વડોદરાના વેપારીએ ટાઇલ્સની મોટા પ્રમાણમાં ખરીદી કરીને રૂ.2.96 કરોડનું ફુલેકુ...
મોરબી: નગરપાલિકાના તંત્રવાહકોએ જાહેર યુરિનલ રીપેર ન કરતા વેપારીઓએ સ્વખર્ચે રીનોવેશન કર્યુ !!
મોરબીના નગર દરવાજે નગરપાલિકાનું 'મોટું' નાક કપાયું
મોરબી : મોરબીના હાર્દસમાં નગર દરવાજા ચોકમાં આવેલ જાહેર યુરિનલ નગરપાલિકાએ રીપેર કર્યાના ગણતરીના દિવસોમાં જ તહસનહસ થઈ જતા વેપારી મંડળ દ્વારા વારંવાર રીપેર કરવા...
મોરબીના ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સ્થાપના દિવસ નિમિત્તે મહિલા પોલીસકર્મીઓનું સન્માન કરાયું
મોરબી : ગઈકાલે તા. 2 જૂનના દિને મોરબીના ઇન્ડિયન લાયોનેસ ક્લબનો ફાઉન્ડર ડે હતો. તેથી, ગઈકાલે મોરબી ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા કોરોના વોરિયર્સ તેવા જાંબાઝ મહિલા પોલીસકર્મીઓનો આભાર વ્યક્ત કરી સાલ...
કોઈની લાગણી દુભાવવાનો જરા પણ ઈરાદો નહોતો, હું મારા શબ્દો પાછા ખેચુ છું :...
મોરબીની ચૂંટણી સભામાં અનુસૂચિતજાતિ અંગે ઉચ્ચારેલા ગેરબંધારણીય શબ્દે નાયબ મુખ્યમંત્રીએ ફેસબુક પર પોતાની પોસ્ટમુકી ખુલાસો કર્યો
મોરબી : તાજેતરની મોરબીમાં પેટા ચૂંટણી દરમિયાન એક જાહેર સભા દરમિયાન અનુ.જાતિ વિશે ગેરબંધારણીય શબ્દ પ્રયોગ કરવા...
















