મોરબી : મકનસર ગામે યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત
મોરબી : મોરબીના જુના મકનસર ગામે રહેતા યુવાને ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબી તાલુકાના જુના મકનસર ગામે રહેતા પ્રવીણભાઈ પ્રેમજીભાઈ...
હળવદ તાલુકાના શિક્ષકોને બાળ અધિકારો વિશે માહિતી અપાઈ
મોરબી : મોરબી જિલ્લા બાળ સુરક્ષા કચેરી દ્વારા બાળકોના અધિકારો અને કાયદા અંગે હળવદ તાલુકાના શિક્ષકોને માહિતી આપવામાં આવી હતી.તેમજ દિવ્યાંગ વ્યક્તિઓ માટેની યોજના વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી
સંકલિત...
મોરબીના વજેપરમાં શેરીમા સ્કૂટર પાર્ક કરવા બાબતે યુવાનને માર માર્યાની ફરિયાદ
મોરબી : મોરબીના વજેપરમાં શેરીમાં સ્કૂટર પાર્ક કરવા બાબતે એક યુવાનને માર મારવામાં આવ્યો હોવાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
પ્રાપ્ત થતી વિગત...
મોરબીને મહાનગરપાલિકા બનાવવા વડાપ્રધાનને રજુઆત
રોડ રસ્તાઓ, હોસ્પીટલો, રિવર ફ્રંટ, બાગ બગીચાઓ, શાળા કોલેજો, એરપોર્ટ, સારી સરકારી ઓફિસ, ભવનો સહિતનો વિકાસ ઝંખતા શહેરીજનો
મોરબી : 15મી ઓગસ્ટ 2013ના રોજ મોરબીને જિલ્લો બનાવાયો હતો. હવે મોરબી શહેરને મહાનગરપાલિકા...
વાંકાનેર : ચિત્રાખડા ગામે યુવતીને ભગાડી જવા મામલે યુવતીના પરિવાર પર હૂમલો
સામાપક્ષના પરિવારના નવ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામે યુવતીને ભગાડી જવા મામલે તેના પરિવાર પર સામાપક્ષના પરિવારના નવ શખ્સોએ હીંચકારો હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ છે. વાંકાનેર પોલીસે...













