ચરાડવાની બ્રિલિઅન્ટ સ્કૂલ ખાતે “એક બાળ, એક ઝાડ” અંતર્ગત વૃક્ષારોપણ થયું

45
202
/

મોરબી : ચરાડવા સ્થિત બ્રિલિયન્ટ સ્કૂલ ખાતે સરકારનાં “એક બાળ,એક ઝાડ”નાં પ્રોજેક્ટને ખરા અર્થમાં સાર્થક કરવાં બ્રિલિઅન્ટ સ્કૂલ ચરાડવાના બાળકોએ વિવિધ ઔષધીય વૃક્ષો વાવીને ઉદાહરણીય કાર્ય કર્યું હતું.

આ કાર્યક્રમમાં શાળાના તનામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ 200 જેટલા વિવિધ ઔષધીય વૃક્ષો વાવી તેનુ જતન કરવાના સંકલ્પ લીધાં હતાં. આ તકે શાળાના આચાર્ય ધર્મેન્દ્રભાઈ પટેલ તથા લાલિતભાઈ રાજપરા તેમજ તમામ શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

45 COMMENTS

Comments are closed.