મોરબી-માળીયામાં રોડના કામોનું ધારાસભ્ય બ્રિજેશ મેરજા દ્વારા ફોલોઅપ લેવાયું
મોરબીનો પાંચ કિલોમીટરનો જેલ રોડ રૂ ૨ કરોડના ખર્ચે મંજુર,જુદા જુદા રસ્તાના કામોનું ધારાસભ્યએ ફોલોઅપ લીધું
મોરબી-માળીયા (મી.) વિસતારના જુદા જુદા રસ્તાના કામો અંગે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સચિવાલય કક્ષાએ માર્ગ મકાન વિભાગના...
મોરબી: ‘દિવ્યદ્રષ્ટિ’ ના પ્રતિનિધિ પ્રદીપ કાસૂન્દ્રા ના શુભ વિવાહ યોજાયા જુઓ તસ્વીરો
મોરબી: ‘દિવ્યદ્રષ્ટિ’ ના પ્રતિનિધિ પ્રદીપભાઇ કાસૂન્દ્રાના શુભ વિવાહ ગાળા મુકામે યોજાઇ ગયા હતા ઘુનડા(ખા.) નિવાસી અ સૌ. જશુબેન તથા શ્રી ભણજીભાઇ કાસૂન્દ્રા ના સુપુત્ર પ્રદીપભાઇ કાસૂન્દ્રાના શુભ વિવાહ ગાળા ગામ નિવાસી...
હળવદમાં બે અસામાજિક તત્વોએ ગેરકાયદે ખડકેલી હોટેલનું ડીમોલેશન
હળવદ : હળવદમાં અનેકવાર પોલીસ ચોપડે ચડેલા બે અસામાજિક તત્વોએ સરકારી જગ્યામાં હોટેલ ખડકી દીધી હોય, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે નગરપાલિકાની ટિમ દ્વારા આ હોટેલનું ડીમોલેશન કરવામાં આવ્યું છે.
હળવદ પોલીસ...
મહારાષ્ટ્રમાં પત્નીને મોતને ઘાટ ઉતારી મોરબીમાં છુપાયેલા શખ્સને દબોચી લેવાયો
મોરબી એલસીબી અને મહારાષ્ટ્રના અમરાવતીની પોલીસ ટીમ દ્વારા સયુંકત કાર્યવાહી
મોરબી : મહારાષ્ટ્રના અમરાવતી જીલ્લાના રાજાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાની પત્નિનું ખુન કરી મોરબી આવી ગયેલા નરાધમ પતિને મોરબી
એલ.સી.બી. તથા મહારાષ્ટ્ર પોલીસે...
વાંકાનેર: કારચાલકે ઓવર ટેક કરી બાઈકચાલકને પછાડી દેતા બે ઘાયલ
વાંકાનેર : હાલ વાંકાનેરમાં રાતીદેવડી રોડ પર કારચાલકે ઓવર ટેક કરી આગળ જઈ કારને બ્રેક મારતા મોટર સાયકલમાં બેઠેલા બે વ્યક્તિઓને ઇજા થઇ હતી.
ગત તા. 19ના રોજ સાડા દસેક વાગ્યાના સુમારે...














