મોરબી યુવા આર્મી ગૃપ દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતીની ઉજવણી
મોરબી: આજે યુવાનોના આદર્શ એવા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીના અવસરે મોરબીના દરબાર ગઢ નજીક આવેલ સ્વામી વિવેકાનંદ પ્રતિમાને હારતોરા કરીને ઉજવણી કરવામાં આવી હતી
યુવા આર્મી ગ્રુપ દ્વારા પ્રતિમાની સફાઈ કરવામાં આવી...
મોરબીમાં કમોસમી વરસાદ બાદ આજે વ્હેલી પરોઢે ધુમ્મસ ભર્યું વાતાવરણ
મોરબી : આજે મોરબી પંથકમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા બે દિવસમાં કમોસમી વરસાદ વરસી ગયો હતો. ત્યારબાદ આજે વ્હેલી સવારે ધુમ્મસછાયું વાતાવરણ જોવા મળ્યું છે.
છેલ્લા થોડા દિવસથી શિયાળાની...
મોરબીના સ્વાતિ પાર્કમાંથી રૂ. 1.73 લાખની ઘરફોડ ચોરી: ખળભળાટ
રોકડ તથા સોના-ચાંદીના દાગીના ચોરાયા : પોલીસે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા
મોરબી : મોરબી શહેરના સ્વાતિ પાર્કમાં એક ઘરમાંથી રૂ. 1.73 લાખની માલમત્તા ચોરાઈ ગઈ છે. આ બનાવ અંગે મોરબી સીટી...
હળવદ : પતિ સાથે ઝઘડો થતા પત્નીએ આવેશમાં એસીડ પી લેતા ટૂંકી સારવાર બાદ...
હળવદ તાજેતરમાં તાલુકાના જુના દેવળિયા ગામના રહેવાસી શોભનાબેન લાલજીભાઈ પઢીયાર (ઉ.વ.૨૫) નામની પરિણીતાને તા. ૨૮ ના રોજ પોતાના ઘરે પતિ સાથે ઝઘડો થયો હતો
જેથી આવેશમાં આવી એસીડ પી જતા સારવાર માટે...
મોરબી પાલિકાના ચીફ ઓફિસર તરીકે ફરી ગિરીશ સરૈયાની નિમણુંક
ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટની ખેડબ્રહ્મા બદલી, ગિરીશ સરૈયાને વાંકાનેરનો ચાર્જ પણ અપાયો
મોરબી : રાજ્ય સરકાર દ્વારા આજે આઠ ચીફ ઓફિસરોની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં મોરબી પાલિકાના ચીફ ઓફિસર કલ્પેશ...













