મોરબીના યુવા ઉદ્યોગપતિ અજયભાઈ લોરીયા દ્વારા વધુ છ સેવાભાવી યુવાનોને બાઈક ભેટમા આપ્યા
લોકડાઉન દરમિયાન અજયભાઈ સાથે સેવા કરનાર યુવાનોને અગ્રણીઓના હસ્તે સન્માનિત કરાયા
મોરબી : તાજેતરમા કોરોના વાયરસના કારણે દેશભરમાં લાદવામાં આવેલા લોકડાઉન દરમિયાન યુવા ઉદ્યોગપતિ અજયભાઈ લોરીયા અને તેમના સાથીમિત્રોએ કોરોનાનો ભય રહ્યા...
વાંકાનેર : ઉછીનાં પૈસા પરત ન આપતા યુવાનને કપાળમાં કડું માર્યું
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભલગામ ગામે ઉછીનાં આપેલા પૈસા પરત ન આપતા એક શખ્સે યુવાનના કપાળમાં કડું મારીને ઇજા કર્યાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાઇ છે.પોલીસે આરોપી સામે ગુનો નોંધી...
મોરબીના 8-એ નેશનલ હાઇવે પર અર્જુન નગર પાસે ખરાબ રોડ ના કારણે ગંભીર અકસ્માત
મોરબીના 8-એ નેશનલ હાઇવે પર અર્જુન નગર પાસે ખરાબ રોડ ના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો
આ અકસ્માતમાં ખરાબ રોડ રસ્તાના કારણે વધુ એક ગંભીર અકમાત બન્યો હતો જેમાં પૂરપાટ ઝડપે...
મોરબીમાં 181 અભિયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા યોગ દિવસની ઉજવણી કરાઈ
મોરબી : મોરબીમાં 181 અભિયમ મહિલા ટીમ દ્વારા હેલ્પલાઇન પ્રોજેકટ કોઓર્ડિનેટર તુષારભાઈના માર્ગદર્શન હેઠળ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કાઉન્સેલર પલ્લવીબેન વાઘેલા, મહિલા પોલીસ દીપ્તિબેન દ્વારા યોગ કરાવવામાં આવ્યા...
મોરબીમાં રેલવે સ્ટેશને આપઘાત કરવા પહોંચેલી પરિણીતાને 181 ટિમએ બચાવી
મોરબી : હાલ મોરબી નજરબાગ રેલ્વેસ્ટેશન વિસ્તારમાં પતિ સાથે ઝઘડો થતાં પત્ની ઘરેથી નીકળી અને આપઘાત કરવા પહોંચી હતી એટલું જ નહી આપઘાત કરવા જઈ રહી હતી ત્યારે ૧૮૧ મોરબી ટીમને...















