મોરબીના 8-એ નેશનલ હાઇવે પર અર્જુન નગર પાસે ખરાબ રોડ ના કારણે ગંભીર અકસ્માત

0
1042
/

[રિપોર્ટ: ભવ્ય દારા] મોરબીના 8-એ નેશનલ હાઇવે પર અર્જુન નગર પાસે ખરાબ રોડ ના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો

આ અકસ્માતમાં ખરાબ રોડ રસ્તાના કારણે વધુ એક ગંભીર અકમાત બન્યો હતો જેમાં પૂરપાટ ઝડપે દોડતા ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવતા બાઇક ચાલકે બ્રેક ન લાગતા ટ્રકની પાછાળ ના ભાગે ધડાકા ભેર અથડાતા બાઇક ચાલક ઢળી પડેલ હતો અને તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોચેલ હતી આ ઘટના ને પગલે લોકોના ટોળા એકત્રિત થયેલ હતા તાત્કાલિક 108 ને જાણ કરી આ યુવાનને સારવાર માટે તાત્કાલિક ધોરાનર હોસ્પિટલમાં મોકલવામાં આવેલ હતો આ ઘટના મા ફરી એકવાર સરકારી તંત્રનો ભ્રષ્ટઆચાર સામે આવેલ છે. ખરાબ રોડ ના કારણે આ વધુ એક ગંભીર અલસ્માત સર્જાયો હોવાનો લોકોમાં આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/