મધ્યાહન ભોજન યોજનાનું સંચાલન ખાનગી સંસ્થાને ન સોંપવા ટંકારા મામલતદારને આવેદન
ટંકારા : રાજ્યના 72 તાલુકામાં પીએમ પોષણ યોજનાનું સેન્ટ્રલરાઈઝ કિચનના નામે ખાનગીકરણ કરી આ યોજનાનું સંચાલન ખાનગી સંસ્થાને સોંપવામાં આવી રહ્યું હોય આ અંગે ટંકારા તાલુકા મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળ...
મોરબીના બાપા સીતારામ ચોક પાસે ગંદકીના ગંજ: પ્રિમોન્સુન કામગીરી કાગળ પર
શહેરમાંથી વર્સાહી પાણીનો યોગ્ય રીતે નિકાલ થઇ જાય તે માટે દરવર્ષે પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવે છે જો કે, વાવ્સ્તવિક રીતે કેટલું કામ થાય છે અને માત્ર ચોપડા ઉપર કેટલી...
મોરબીમાં લારી-ગલ્લાઓને ધંધો કરવાની મંજૂરી આપવાની માંગણી સાથે કલેકટર રજુઆત
સાંસદના ભલામણ પત્ર સાથે લારી-ગલ્લાના ધંધાર્થીઓએ શાક માર્કેટ પાછળ ધંધો કરવાની મંજૂરી આપવાની માંગ કરી
મોરબી : મોરબીમાં લોકડાઉનના લાંબાગાળાના તબક્કાને કારણે લારી ગલ્લાનાં ધંધો કરતા સામાન્ય વર્ગના ધંધાર્થીઓ બેહાલ બની ગયા...
બ્રાહ્મણી-૨ ડેમમાંથી જામનગર સુધી પાણી પહોંચે પણ બાજુના ખેતરોમાં નહીં!
હળવદ : હાલ હળવદ તાલુકાના સુસવાવ પાસે આવેલ બ્રાહ્મણી-બે ડેમ પર દસ જેટલા ગામોના ખેડૂતો સિંચાઈ માટે પાણી આપવાની માંગ સાથે એકઠા થયા છે.અને માંગ કરી રહ્યા છે કે મોંઘા ભાવનું...
મોરબી: લીલાપર નજીક દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઇ
મોરબી : હાલ મોરબી તાલુકાના લીલાપર ગામ નજીક પોલીસ દ્વારા દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઇ છે.
ગઈકાલે તા. 23ના રોજ લીલાપર ગામ નજીક મચ્છુ ડેમ પાસે વોંકળા નજીક દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી...
















