મોરબીના રાજવી પરિવાર દ્વારા પૃથ્વીરાજસિંહ જાડેજાનું સન્માન કરાયું
મોરબી : મોરબીના રાજવી પરિવાર દ્વારા જાંબાઝ પોલીસ જવાન પૃથ્વીરાજસિહ જાડેજાનુ સન્માન કરવામાં આવ્યુ હતું. આ તકે પડધરી, મોરબી અને ટંકારાના રાજપૂત સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
ટંકારાના પોલીસ જવાન પૃથ્વીરાજસિંહે...
મો૨બીના પીપળી ૨ોડ ઉપ૨થી ચો૨ાઉ બાઈક સાથે એક ઝડપાયો
મો૨બી એલસીબી-પે૨ોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફે જેતપ૨-પીપળી ૨ોડ ઉપ૨ સોમનાથ પેટ્રોલ પંપ નજીક નંબ૨ પ્લેટ વગ૨ના બાઈક સાથે નીકળેલા જયંતિ કાનજી માથાસુ૨ીયા દેવીપૂજક(ઉ.વ.૨૦) હાલ ૨હે. બેલા (૨ંગપ૨) તા. જી. મો૨બી મુળ ૨હે....
બાળકીઓના જીવ બચાવનારા પૃથ્વીરાજસિંહ જાડેજાનું એસપીએ કર્યું સન્માન
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામે ગત શનિવારે વરસાદી પાણીના કારણે આવેલા પુરમાં ફસાયેલા નાની બાળકીઓ સહિતના પરિવારજનોને બચાવવા માટેની પોલીસ જવાનો દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન ટંકારા...
મોરબી: મોડી સાંજે ત્રાજપર ચારરસ્તા થી નટરાજ ફાટક સુધી સતત 4 કલાક ટ્રાફિક...
(રિપોર્ટ: વિરલ આહીર) મોરબી: દિન પ્રતિદિન સીરામીક ઉદ્યોગ જ્યાં હરણફાળ ભરી રહ્યોછે તેવા મોરબી શહેરને સતત ટ્રાફિકનો પ્રશ્ન શિરદર્દ સમાન બનતો જાય છે વધુ વરસાદ ને પગલે નટરાજ ફાટકે થી શરુ...
મોરબીમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જુગાર રમતા પાંચ જુગારીની ૧૩.૮૯ લાખના મુદામાલ સાથે ધરપકડ
મોરબીના કંડલા બાયપાસ પાસે આવેલ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં અંદર જુગારધામ ચાલતું હોવાની એસીબીની ટીમને બાતમી મળી હતી જેથી કરીને પીઆઇની સુચના મુજબ સ્ટાફ દ્વારા ટ્રાન્સપોર્ટની ઓફિસ અંદર જુગારની રેડ કરવામાં આવી હતી...













