મોરબી જીલ્લાના જુદા જુદા ગામના ૪૩૫ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ

0
54
/
/
/

માનવ સેવા સમિતિ દ્વારા સમયાંતરે સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે દરમ્યાન જરૂરિયાતમંદ બાળકોને નિઃશુલ્ક શૈક્ષણિક કીટનું વિતરણ મોરબી જિલ્લાના જુદાજુદા ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવ્યુ હતુ જેમાં વર્સામેડી, કુંતાસી, નાના દહીસરા અને અમરેલી ગામની અંદર કુલ મળીને ૪૩૫ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ સંસ્થા સામાજિક અને આધ્યાત્મિક રીતે કામ કરતી સંસ્થા છે અને પ્રખ્યાત સમાજસેવક સતપાલજી મહારાજની પ્રેરણાથી અને તેમના પુત્ર શંભુજીના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૧૪ થી મિશન એજ્યુકેશન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે અને તેના અંતર્ગત જુદા જુદા ગામની અંદર જઈને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવે છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner