મોરબી નજીક જુગાર રમતા છ શખ્સો પકડાયા : રૂ. 29 હજારની રોકડ જપ્ત
મોરબીના ઘુંટુ રોડ ઉપર હરિઓમ પાર્કમાં જુગાર રમતા છ શખ્સોને એલસીબીએ દરોડો પાડીને પકડી પાડ્યા હતા. સાથે રૂ. 29,800ની રોકડ પણ જપ્ત કરી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી...
કેશોદના યુવાન સામાજિક કાર્યકર જયપાલસિંઘ દાયતર નો આજે જન્મદિન
કેશોદ ના યુવાન અને સામાજિક કાર્યકર એવા જયપાલસિંઘ દાયતર નો આજે જન્મદિન હોય તેમને તેમના મિત્રો અને સાગા-વ્હાલઓ તરફથી શુભકામનાઓ માલી રહી છે જેમાં તેમના મિત્ર હિતેશભાઈ રાજપૂત તરફથી હાર્દિક શુભકામનાઓ...
મોરબી: વાંકાનેરમાં થયેલ ડો. ગોસાઈ પર હુમલા પ્રકરણ અનુસંધાને કાલે મોરબીમાં ડોક્ટરો ની ...
તાજેતરમાં મોરબી ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના ડો.જયદીપ ગોસાઈ પર થયેલા હુમલા તથા અવારનવાર આવા ડોક્ટરો પર થતા હુમલાના વિરોધમાં ઈન્ડીયન મેડીકલ એસોસિએશન મોરબી દ્વારા 2જી ઓગસ્ટ 2019 શુક્રવાર ના રોજ સ્કૂટર રેલી...
મોરબી સિટી ભાજપ અનુસુચિત જાતિ પ્રેસિડેન્ટ બાબુભાઈ પરમાર ની પુત્રી ઉર્વી નો આજે જન્મ...
દિકરી એટલે બાપ નો શ્વાસ અને વિશ્વાસ”
મોરબી સિટી ભાજપ અનુસુચિત જાતિ પ્રેસિડેન્ટ બાબુભાઈ પરમાર ની પુત્રી ઉર્વી નો આજે જન્મ દિવસ.
પુત્રી ના જન્મ દિવસ નિમિતે જન્મદિવસ ના અભિનંદન આપે છે. અને પુત્રીને સૌથી વધુ ખુશ અને સ્વસ્થ રહેવાની ઇચ્છા કરે...
મોરબીમાં ગરાસીયા યુવાને ગળેફાંસો ખાતા સારવારમાં રાજકોટ ખસેડાયો
મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રસિંહ હોસ્પિટલ પાસેની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા ઇન્દ્રજીતસિંહ નરપતસિંહ જાડેજા (ઉમર ૩૦) નામના ગરાસિયા યુવાનને તેના ઘેર ગળેફાંસો ખાઈ લેતા તેને સારવારમાં અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા અહીં...


















