ટંકારા : ઝેરી દવાના ડબલામાં પાણી પી જતા પરિણીતાનું ઝેરી અસરથી મોત
ટંકારાના મીતાણા ગામની સીમમાં રહીને મજુરી કરતા તાજુબેન સંતોષભાઈ આદિવાસી (ઉ.વ.૨૮) નામની પરિણીતા વાડીમાં મગફળી વાવેલ હોય અને ઘાસમાં દવા છાંટેલ હોય જે દવા વાળા ડબલા વડે ભૂલથી પાણી પી જતા...
વાંકાનેર : નકલી તમાકુ બનાવવાના ગોરખધંધાનો પર્દાફાશ, પાંચ ઝડપાયા
મોરબી જિલાના વાંકાનેર વિસ્તારમાં નામકિત કમ્પની નકલી તમાકુ બનતી હોવાની બાતમીના આધારે એલ.સી.બી દરોડો પાડતા ૫ શખ્સોને રૂપિયા ૭.૮૪ લાખથી વધુના મુદમાલ સાથે ઝડપી પાડવમાં આવ્યા
મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ...
મોરબીમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે સંતવાણીનું આયોજન
મોરબીમાં આવતીકાલે તા.૧૬ ને મંગળવારના ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે રેલ્વે સ્ટેશન પાસે આવેલ કબીર આશ્રમ ખાતે પ.પુ કરશનદાસ બાપુના સાનિધ્યમાં દિવસ દરમ્યાન મુખે સત્સંગ તેમજ રાત્રે ૧૦ કલાકે સંતવાણીનો પ્રોગ્રામ રાખેલ છે.
આ...
વાંકાનેર નજીક બોગસ સિક્યુરિટી એજન્સી ઝડપાઈ
વાંકાનેર : મોરબી એસ.ઓ.જી.ની ટીમે વાંકાનેરના સરતાનપર રોડ પરના સેનેટરી વેર્સ કારખાનામાંથી બોગસ સિક્યુરિટી એજન્સીને ઝડપી લીધી હતી. પોલીસે આ ખાનગી સિક્યુરિટી એજન્સીના સંચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી...
મોરબીમાં કાર અચાનક સળગી ઉઠી
મોરબી : મોરબીના લાતી પ્લોટ રોડ ઉપર કાર અચાનક સળગી ઉઠી હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ આગને ફાયરબ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈને ઓલવી નાખી હતી.પ્રાપ્ત થતી વિગત...