વાકાનેર નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરમાં બાળકી સાથે બળાત્કાર
વાંકાનેર તાલુકામાં ઢુવા ચોકડી પાસે આવેલ સિરામિક મિનિટમાં મજૂરી કામ કરતા મજુરની દીકરીને આ કારખાનામાં કામ કરતા મૂળ ઓડીશાના મજૂર દ્વારા હવસનો શિકાર બનાવવામાં આવેલ છે જેથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા...
મોરબીમાં માત્ર થોડો વરસાદ થતા પ્રશાશનની આબરૂ ગઈ
મોડીરાત્રે અને આજે સવારે વરસાદ શરૂ થતાની સાથે ખાસ્સો સમય સુધી વીજ પુરવઠો ખોરવાયો : સામાન્ય વરસાદી ઝાપટામાં પણ ઠેર ઠેર ગારા કીચડ અને પાણી ભરાયા : સામાન્ય વરસાદમાં પણ આવી...
‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ તરફથી પ્રભુતામાં પગલાં પાડનાર નવદંપતિને હાર્દિક શુભકામનાઓ
(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીના 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ નેટવર્ક ના મેમ્બર હાર્દિક ખરચરિયાના બહેન ચી. ઉર્વશી જશવંતભાઈ ખરચરિયા ના શુભવિવાહ અમદાવાદ નિવાસી નવીનભાઈ ભરતભાઈ લાંઘણોજા સાથે આજ રોજ નિર્ધાર્યા...
મોરબી: નવલખી રોડ પર છોટાહાથી અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મૃત્યુ
(મયુર બુધ્ધભટ્ટી) મોરબી: નવલખી રોડ પર આજે છોટાહાથી અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક સવાર મોટા દહીંસરાના દશશરથસિંહ સુખદેવસિંહ જાડેજાનું ઘટના સ્થળેજ મૃત્યુ નીપજ્યું હતું
મોરબીના જુના રવાપર ગામે આવેલ શ્રી સોસાયટી માં છેલ્લા એક અઠવાડિયાથી વિજકાપ
(અમિત ગોહેલ) મોરબી: મોરબીના જુના રાવાપર ગામે આવેલ શ્રી સોસાયટીમાં છેલ્લા એક અઠવાડિયાથી સર્જાતા અવાર નવાર વિજકાપ ને પગલે સોસાયટી ના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના...