મોરબીના રવાપર ગામે લોકોએ વરુણદેવને રીઝવવા રાતે રામઘુન બોલાવી

23
160
/
/
/

(સંજય કડીવાર) મોરબી : મોરબી જિલ્લામાં હાલની ચોમાસાની સીઝનમાં મેઘરાજા જાણે રિસાયા હોય તેમ વરસાદનો ધોરી માસ ગણાતા ભર અષાઢના દિવસો કોરા ધાકડ પસાર થઈ રહ્યા હોવાથી લોકો ચિંતાતુર થઈ ગયા છે અને મેઘરાજાને મનાવવા રીતસર કાલાવાલા કરી રહ્યા છે. ત્યારે મોરબીના રવાપર ગામે લોકોએ રાતે રામઘુન બોલાવીને મેઘરાજાને મન મુકીને વરસી પડવા કાકલૂદી કરી રહ્યા છે

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

 

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner

23 COMMENTS

Comments are closed.