મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપે ગરીબ બાળકોને લક્ઝુરિયસ કારમાં કરાવી શહેરની રોમાંચક સફર
યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા મુજબ વેલેન્ટાઈન’સ ડેની વાત્સલ્ય દિવસ તરીકે કરાઈ ઉજવણી
શહેરની શ્રેષ્ઠ હોટલમાં ભાવતા ભોજનિયાં પણ કરાવાતા ભુલકાઓમાં ખુશીની લહેરખી
મોરબી : ગઈકાલે વેલેન્ટાઈન’સ ડે એટલે કે પ્રેમનું પર્વ. પ્રેમના સંકુચિત...
મોરબીમાં ૨૩ માર્ચ શહીદ દિન નિમિતે નીલકંઠ વિધાલય દ્વારા “શહીદ સ્મૃતિ રેલી” યોજાશે
હાલ મોરબીની નીલકંઠ વિધાલય દ્વારા તા. ૨૩ માર્ચ શહીદ દિવસ નિમિતે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમનું સર્જન કરવા “શહીદ સ્મૃતિ રેલી” નું આયોજન કરવામાં આવ્યું છે જે રેલીમાં નીલકંઠ વિદ્યાલયના ધો ૫ થી ૧૧...
મોરબીમાં ઇન્દિરાનગરમાં જુગાર રમતા ૪ મહિલાઓ ઝડપાઈ
મોરબી: તાજેતરમાં મોરબીના ઇન્દીરાનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતી ચાર મહિલાઓને મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા વિનુબેન દિનેશભાઈ વરાણીયા,...
મોરબીના યુવાન સામાજિક અગ્રણી ભાવેશ લાડોલા નો આજે જન્મદિન
મોરબી : મોરબીના યુવાન સામાજિક અગ્રણી ભાવેશ લાડોલા નો આજે જન્મદિન હોય તેમને ઠેર ઠેર થી શુભકામનાઓ મળી રહી છે. ખાસ કરીને તેમના પિતા શિવલાલભાઈ હરખા ભાઇ લડોલા તથા માતા દયાબેન...
મોરબી: ખરેડા મુકામે શારદા વિદ્યામંદિર ખાતે સ્વાતંત્ર્ય પર્વની સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી ઉજવણી
મોરબીના ખરેડા મુકામે શારદા વિદ્યામંદિર ખાતે સ્વાતંત્ર્ય પર્વની સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં બાળકો દ્વારા દેશભક્તિ ને અનુરૂપ કૃતિઓ રજુ કરી લોકોને મંત્રમુગ્ધ કાર્ય હતા ...
















