મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ નદીનું સફાઈ અભિયાન
મોરબી : આજ રોજ મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ નદીનું સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં બેઠા પુલ નીચે સાફ સફાઈ કરવામાં આવી હતી.
આ સફાઈ અભિયાનમાં મહાનગરપાલિકાનો સ્ટાફ, સ્વૈચ્છિક સંસ્થાઓ...
મોરબી પત્રકારને કથિત જમીન કૌભાંડમાં ફસાવવા બદનક્ષીરૂપ સમાચારની પ્રસિદ્ધિ મામલે રજૂઆત
મોરબી પત્રકાર એસોસિએશન દ્વારા રાષ્ટ્રપતિ,પીએમ,કેન્દ્રીય ગૃહમંત્રી ,સીએમ, રાજ્ય ગૃહમંત્રી,ડીજીપી સહિતનાને પત્ર લખી તેમજ મોરબી કલેક્ટર,એસપી ને રૂબરૂ મળી આ મામલે લેખિત રજુઆત કરવામાં આવી હતી અને આ કથિત પત્રકાર અને કથિત...
મોરબીના ઈન્દિરાનગરમાં ગાળો બોલવાના પ્રશ્ને યુવાન ઉપર હુમલો કર્યાની ફરિયાદ
બે શખ્સો સામે માર માર્યાની બી ડિવિજનમાં ફરિયાદ નોંધાઈ
મોરબી : મોરબીના સામાકાંઠે આવેલા ઈન્દિરાનગર વિસ્તારની શેરીમાંગાળો બોલવાના પ્રશ્ને યુવાન ઉપર બે શખ્સોએ માર માર્યાની બી ડિવિજનમાં ફરિયાદ નોંધાઈ છે. બી ડિવિઝન...
રવાપરમાં એક અઠવાડિયાથી પાણી ન મળતા લોકો રાત્રે સરપંચની ઘરે રજુઆત કરવા દોડી ગયા
મોરબી : હાલ મોરબીના સમૃદ્ધ ગણાતા એવા રવાપર ગામમાં પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. છેલ્લા એક અઠવાડિયા જેટલા સમયથી અહીં પાણી ન મળતા સ્થાનિકો રોષભેર સરપંચના ઘરે રજુઆત કરવા દોડી...
હળવદના સુંદરગઢ પાસે ટ્રક અને બસ વચ્ચે સર્જાયો અકસ્માત : ૧૨ ઈજાગ્રસ્ત
ધાંગધ્રા-રાજકોટ રૂટની એસટી બસને નડ્યો અકસ્માત : ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર
હળવદ : આજે સવારના હળવદ તાલુકાના સુંદરગઢ પાસે પસાર થતા બ્રાહ્મણ-૨ ડેમના પુલ પર ટ્રક અને એસ.ટી.બસ વચ્ચે અકસ્માત સર્જાયો...















