જંત્રી, સ્ટેમ્પ ડ્યુટી અને ટેક્સના વધારા મુદ્દે આમ આદમી પાર્ટીનું કલેક્ટરને આવેદન
મોરબી : આજે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ તારીખ 17 ડિસેમ્બરે જંત્રી, સ્ટેમ્પ ડ્યુટી અને ટેક્સના વધારા મામલે મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લા આમ...
મોરબીની નાસ્તા ગલીમાં વરસાદી પાણી અને ગટરના પાણીનો નિકાલ કરવા લોકમાંગ
મોરબી: તાજેતરમા મોરબીના નગર દરવાજા નજીક આવેલ નાસ્તા ગલીમાં વરસાદી પનીઅને ગટરના પાણીનો ભરાવો થતો હોય જે મામલે નાસ્તા ગલી વેપારી મિત્ર મંડળે નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન પાઠવી પાણીના નિકાલ માટે...
મોરબીમાં મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક અગાઉ ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ જાહેર
ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
મોરબી : હાલ મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીનું તા.૧૯ના રોજ મતદાન થનાર છે.કાયદાની જોગવાઈ મુજબ મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાકની મુદત દરમિયાન જાહેર સભાઓ અને...
ટંકારામાં ખુલ્લી કુંડીમાં ગાય પડી જતા આક્રોશ : સાંજ સુધીમાં ઢાંકણ ફિટ કરવા માંગ
ટંકારા : હાલ રાજકોટ – મોરબી હાઇવેની કામગીરીમાં ટંકારામાં લબાડ કોન્ટ્રાકટર દ્વારા હજુ કામગીરી પૂર્ણ ન કરી ઠેક ઠેકાણે પાણી નિકાલની કુંડીઓ ખુલ્લી મૂકી દેવાતા આજે વધુ એક ગૌવંશ આ કુંડીમાં...
મોરબીમાં તાપમાન 43 ડિગ્રી, હળવદમાં 45 ડિગ્રી !!
મોરબી : સૌરાષ્ટ્ર -ગુજરાતમાં સુરજદેવતા આગના ગોળા વરસાવી રહ્યા હોય તેવી સ્થિતિ વચ્ચે રોજે રોજ ગરમીનો પારો સેન્સેક્સની જેમ ઉંચે ચડી રહ્યો છે, શનિવારે સુરેન્દ્રનગર શહેર 45.5 ડિગ્રી મહત્તમ તાપમાન...




















