ઘુનડામાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક પકડાયો, એકની શોધખોળ ચાલુ
ટંકારા : મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા ટંકારા તાલુકાના ઘુનડા ખાનપર ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડવા આવ્યો હતો. તેમજ ટંકારા પોલીસ સ્ટેશનમાં બનાવની નોંધ કરી...
મોરબીમાં રાજપૂત સમાજના ૯૧ જેટલા તેજસ્વી તારલાઓનું સન્માન
મોરબીમાં તાજેતરમાં રાજપૂત સમાજ દ્વારા રવિવારે વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો જેમાં સમાજના ૯૧ તેજસ્વી તારલાઓનું રાજ્યસભા સાંસદ, પૂર્વ મંત્રી, પૂર્વ ગૃહ મંત્રી અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં બહુમાન કરવામાં આવ્યું હતું...
તંત્રની બલિહારી: મોરબીના વાવડી રોડ પર કાર ગટરમાં ખાબકી
મોરબી : હાલ મોરબીના વાવડી રોડ પર કાર ગટરમાં ખાબકી ગઈ હતી. આ બનાવના પગલે સ્થાનિકોમાં નગરપાલિકાની બેદરકારી સામે રોષની લાગણી ફેલાય છે.
મોરબીના શહેરના મોટા ભાગના રોડ પર મસમોટા ખાડાઓ અને...
મોરબીમાં વેપાર- ધંધા સાંજે 5 સુધી જ ખુલ્લા રાખવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અપીલ
પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પણ વિવિધ વેપારી સંગઠનોના આગવવાનોને બોલાવી પાંચ વાગ્યે વેપાર ધંધા બંધ કરવા અપીલ કરી
મોરબી : મોરબીમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાને લઈને તકેદારી રાખવી ખૂબ જરૂરી બની...
માળિયામાં આંગડીયા ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો
માળિયામાં આંગંડિયા ચોરીના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ છેલ્લા છ માસથી નાસતો ફરતો હોય જેને મોરબી એલસીબી ટીમે ઝડપી લઈને માળિયા પોલીસને સોપ્યો છે
નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ સંદીપસિંહ અને જીલ્લા એસપી ડો....

















