મોરબીના નારણકામાં ગામનું ગૌરવ કાર્યક્રમ યોજાશે
(પરેશ મેરજા દ્વારા) મોરબી : મોરબીના નારણકા ગામે “ગામનું ગૌરવ” કાર્યક્રમનું તારીખ-૧૮-૫-૧૯ ને શનિવાર સાંજે ૮:૦૦ કલાકે રામજીમંદિર ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેમાં નારણકા ગામના અભ્યાસમાં ઉર્તીણ પામેલ વિદ્યાથીઓ, સરકારી...
મોરબીના ઉમા ટાઉનશીપમાં શનિવારે પીપળી ગામના પ્રખ્યાત રામામંડળનો કાર્યક્રમ
મોરબીના ઉમા ટાઉનશીપ ખાતે તા. ૧૮ ને શનિવારના રોજ રાત્રીના ૮ કલાકે પીપળીના પ્રખ્યાત જય નકળંગ ધણી રામા મંડળનો કાર્યક્રમ યોજાશે જેમાં રામદેવજી મહારાજના જન્મથી સમાધિ સુધીનું આખ્યાન રજુ કરવામાં આવશે....
હળવદ : બ્રાહ્મણી-૨ ડેમમાંથી પાણી લેવાની મનાઈ, સિંચાઈ વિભાગની કાર્યવાહીથી રોષ ભભૂક્યો
સિંચાઈ ટીમે પાણીના જોડાણો કટ કરી હટાવી દીધા
ખેડૂતોએ આખરી પિયત માટે અધિકારીઓને કરી આજીજી
હળવદ પંથકમાં ઉનાળુ પાકના વાવેતર બાદ હવે આખરી પિયત સમયે સિંચાઈ વિભાગ દ્વારા તઘલખી નિર્ણય કરીને પિયતનું પાણી...
મોરબીના લાલપર નજીકથી બાઈકમાં દારૂની હેરાફેરી કરતો શખ્શ ઝડપાયો
મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લાલપર નજીકથી પસાર થતા મોટરસાયકલ નં જીજે ૧૧ એજે ૨૮૪૪ ને રોકીને તલાશી લેતા બાઈકસવારના થેલામાંથી ચાર બોટલ વિદેશી દારૂ કીમત રૂ ૩૨૮૦ મળી આવતા...
મોરબીના નાની વાવડી ગામે કચ્છના માલધારીઓની 250 ગાયોના નિભાવની જવાબદારી ઉપાડી
ભૂખે તરસે ભભરડા નાખતી ગોમાતાને બચાવવા માલધારીઓએ મદદનો પોકાર કરતા ગ્રામજનો આવ્યા વ્હારેગ્રામજનોએ પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરીને મોતના મુખમાંથી ગોમાતાઓને ઉગારી લીધી
ચોમાસા સુધી ગોમાતાઓના નિભાવની ગ્રામજનોએ જવાબદારી લીધી
મોરબી : રાજ્યમાં...