મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે વિવિધ સ્થળે આરતી, ભવ્ય શોભાયાત્રા યોજાશે
શોભાયાત્રા પૂર્વે અનેક સ્થળે આરતી યોજાશે
શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિતે તા. ૦૭-૦૫-૨૦૧૯ ને મંગળવારના રોજ ભવ્ય શોભાયાત્રા તેમજ બાઈક રેલીનું આયોજન કરવામાં આવેલ છે જે શોભાયાત્રા...
મોરબી : RTE માં ફોર્મ ભરવાની મુદત પૂર્ણ, તા. ૨૯ સુધી જમા કરાવી શકાશે
મોરબી જીલ્લામાં આરટીઈ હેઠળ કુલ ૬૧૧૫ ફોર્મ ભરાયા
૧૮૯ સ્કૂલમાં કુલ ૨૩૫૭ બેઠકો પર અપાશે એડમીશન
સરકારના રાઈટ ટૂ એજ્યુકેશન હેઠળ ખાનગી શાળામાં શિક્ષણ મેળવવા માટે અરજીઓ સ્વીકારવા માટેની મુદત લંબાવવામાં આવી હતી...
IPL પર સટ્ટો રમતા એક પકડાયો.
મોરબીના સોઓરડી વિસ્તારમાં આઈ.પી.એલ.ની મેચ પર સટ્ટો રમતા એક શખ્સને મોરબી બી.ડિવિઝન પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તદઉપરાંત અન્ય બે શખ્સોના નામ પણ ખુલ્યા હતા તેઓને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ મોરબી સીટી...
જીએસટી ચોરીના કૌભાંડમાં 14 આરોપીઓના જામીન નામંજૂર
મોરબીમાં બોગસ સીરામીક પેઢી ઉભી કરી બરોબર ટાઇલ્સ વેચીને જીએસટીની ચોરી કર્યાના કૌભાંડમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટે 14 આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.
મોરબીમાં થોડા સમય પહેલા લાખો રૂપિયાની જીએસટીની ચોરી થયાનું કૌભાંડ...
મોરબીમાં સામાકાંઠે પરશુરામ પોટરી શાળાના બુથમાં ઇવીએમ મશીન બંધ પડ્યું
રબીના સામાકાંઠે સોઓરડીમાં આવેલ પરશુરામ પોટરી શાળામાં આજે સવારથી લોકસભાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી. મતદારો પણ મતદાન કરવા માટે લાંબી લાઈનો લગાવી રહ્યા છે.તે દરમ્યાન પરશુરામ પોટરી શાળાના...