મોરબીના નારણકા ગામે આજે ભવ્ય લોકભવાઈ

62
571
/

મોરબી તાલુકાના નારણકા ગામે તા.૨૪-૫-૨૦૧૯ ને શુક્રવારના રોજ કુંભારીયા મંડળ બાબુભાઈ વ્યાસ દ્વારા ભવ્ય લોકભવાઈનો કાર્યક્રમ રાત્રે ૯:૦૦ કલાકે, આયોજન કરવામાં આવ્યું છે. સ્વ.અમૃતલાલ રામભાઈ વ્યાસના લાભાર્થે યોજાશે આ લોકભવાઈમાં સહપરિવાર સાથે પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.