LIVE મોરબીની પેટા ચૂંટણી 2020 પરિણામ : રાઉન્ડ-12
રાઉન્ડ : 12
સમય : 11:33 am
ભાજપ 30 મતે આગળ
ઉમેદવારોને મળેલા મતોની યાદી
1) જ્યંતીલાલ પટેલ (કોંગ્રેસ) : 19295
2) બ્રિજેશ મેરજા (ભાજપ) : 19325
3) ભટ્ટી હુસેનભાઈ (AIMIM) : 521
4) કાસમ સુમરા (અપક્ષ) :...
માળિયા: મૃતક યુવાન પત્ની પાસે બીભત્સ માંગણી કરતો હોવાથી પતિએ તેનું ઢીમ ઢાળી દીધું
માળિયા પોલીસે મધ્યપ્રદેશ જઇને આરોપીને દબોચ્યો
માળિયા : હાલ માળિયાના વીરવિદરકા ગામે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આરોપીને મધ્યપ્રદેશ જઈને દબોચી લીધો છે. બીજી તરફ આ હત્યા પાછળનું કારણ પણ સામે...
મોરબીમા 10 ડેમ પૈકી 4 ડેમમાં 24 કલાક દરમ્યાન નવા નિરનું આગમન થયું
મોરબી : મોરબી જિલ્લામાં આવેલા 10 ડેમો પૈકી 4 ડેમોમાં પાછલા 24 કલાક દરમ્યાન નવા નીરની આવક થઈ છે.
મચ્છુ 1 ડેમની કુલ ઊંડાઈ 49.02 ફૂટ છે. જેમાં પાછલા 24 કલાકમાં 0.92...
મોરબી અને વાંકાનેર થી જુગાર રમતા ઝડપાયા
મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસે ગઈકાલે બે સ્થળેથી જુગાર રમતા શખ્સોને ઝડપી લીધા હતા.જ્યારે વાંકાનેર પોલીસે વરલી ફિચરનો જુગાર રમતા બે શખ્સોને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી બી ડિવિઝન...
મોરબી : લોકડાઉનમાં ફસાયેલ વ્યક્તિઓ માટે તાલુકાવાઈઝ પેનલ એડવોકેટ અને પેરાલીગલ વોલન્ટીયર્સની યાદી જાહેર...
મોરબી જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મોરબી તરફથી કોરોના મહામારીને કારણે જાહેર થયેલ લોકડાઉનમાં ફસાયેલા વ્યક્તિઓ જે પોતાના વતનના રાજ્ય કે જીલ્લામાં જવા ઇચ્છતા હોય અને તે માટે જરૂરી માર્ગદર્શન તથા...