મોરબીમાં આવતા રવિવારે પક્ષીઓના ચણ-પાણી રાખવાના લોખંડના સ્ટેન્ડનું રાહતદરે વિતરણ
ઈન્ડીયન લાયન્સ કલબ દ્વારા આયોજન
મોરબી : હાલ મોરબીમાં ઈન્ડીયન લાયન્સ કલબ દ્વારા પક્ષીઓના ચણ તથા પાણી માટે લોખંડના સ્ટેન્ડનું રાહતદરે વિતરણ આગામી તા. 30ને રવિવારે કરવામાં આવશે.
મોરબીના ઈન્ડીયન લાયન્સ કલબ દ્વારા...
મોરબીમાં વધુ બે ડીગ્રી વગરના ડોક્ટરોની ધરપકડ !!
હાલ મોરબીમાં તબીબી ડિગ્રી વિના ગેરકાયદેસર રીતે દવાખાનાઓ ચલાવતા તબીબો સામે મોરબી પોલીસ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરાયું છે. પોલીસ દ્વારા તાજેતરમાં ત્રણ બોગસ તબીબને ઝડપી લઈ, માનવ આરોગ્ય સાથે...
મોરબીના મચ્છુ-2માં ઝંપલાવીને યુવક-યુવતીનો સજોડે આપઘાત: અરેરાટી
પોલીસે બન્નેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી
મોરબી : હાલ મોરબીના મચ્છુ-2 ડેમમાં આજે યુવક અને યુવતીએ સજોડે ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ...
મોરબીના બેઠાપુલ ઉપર ભર શિયાળે ચોમાસુ ! પાણીનો બગાડ
મોરબી : હાલ મોરબીના બેઠાપુલ પાસે પાણીની લાઈનમાં લીકેજ થતા એર વાલ્વમાંથી પાણીનો ધોધ વછૂટ્યો હતો અને ભર શિયાળે ચોમાસા જેવા માહોલમાં આસપાસમાં પાણીના તલાવડા ભરાયા હતા. આ અંગેની જાણ...
મોરબીના ભાજપના ઉમેદવાર બ્રિજેશભાઈ મેરજાની સંપત્તિ ત્રણ વર્ષમાં બમણી થઈ!
તેઓ અને તેમની પત્ની વર્ષ 2017માં 91.25 લાખના આસામી હતા, હાલની કુલ મિલકત રૂ.2.12 કરોડ જેટલી !!
મોરબી : હાલના ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા અને તેમની પત્નીની મળીને 2017માં કુલ 91.25 લાખ...