પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે મોરબી જિલ્લાની સરકારી કચેરીઓ અને ભવનો જળહળી ઊઠ્યા
હાલ સમગ્ર દેશમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ત્યારે મોરબી જિલ્લામાં પણ પ્રજાસત્તાક દિનનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.રાષ્ટ્રીય પર્વ માટે મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ...
મોરબી ભાજપ નવનિયુક્ત પ્રમુખ ની મુલાકાતે મિશન નવ ભારત મોરબી જિલ્લાની ટીમ
મિશન નવભારત મોરબી જિલ્લાની ટીમ દ્રારા મોરબી જિલ્લા ભાજપ નવ નિયુક્ત અધ્યક્ષ શ્રી જયંતીભાઈ રાજકોટીયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી
આ શુભેચ્છા મુલાકાતમાં મોરબી જિલ્લા મિશન નવભારતના પ્રમુખ શ્રી રામભાઈ જીલરીયા, મહામંત્રીશ્રી સ્મિતભાઈ...
મોરબીમાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
મોરબીના વિનય વદ્યામંદિર ખાતે ગઈકાલ તારીખ 21ને રવિવારે સવારે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવ્યો હતો. મોરબીના સેતુબંધ ફાઉન્ડેશન...
મોરબી ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રાના જન્મદિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
મોરબી : મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રાના જન્મ દિવસ નિમિત્તે મોરબી જિલ્લા તેમજ શહેર યુવા ભાજપની ટીમ દ્વારા મોરબીની સંસ્કાર બ્લડ બેન્ક ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ...